SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૨૩-૫૨૪ ૧૬૦ પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. આથી ક્યારેક સમાધિનો પ્રશ્ન આવે અને આંતરશત્રુના નાશને બદલે પોતાનો નાશ થતો દેખાય, ત્યારે સર્વસમાધિવર્તિત આગારનું અવલંબન લઈને મુનિ પચ્ચકખાણથી વિપરીત પ્રવૃત્તિ પણ કરે છે, છતાં તેઓનો શત્રુના જયરૂપ સમભાવનો પરિણામ આગારોના ગ્રહણકાળમાં કે સેવનકાળમાં બાધા પામતો નથી. /પ૨૩ll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે મૂલ અધ્યવસાયની અબાધાપૂર્વકના, સુભટના અપવાદો જેવા મુનિના નવકારશી આદિ પચ્ચખાણમાં અપવાદો હોય છે. તેથી હવે સામાયિકમાં મૂલની અબાધા કઈ રીતે છે? તે બતાવે ગાથા : ण य तस्स तेसु वि तहा णिरभिस्संगो उ होइ परिणामो । पडिआरलिंगसिद्धो उ निअमओ अन्नहारूवो ॥५२४॥ અન્વયાર્થ: તેણુ વિ=તેઓ હોતે છતે પણ આગારો હોતે છતે પણ, ત–તેનો સાધુનો, તહીં–તેવા પ્રકારનો fofમસંડો પરિમો =નિરભિમ્પંગ પરિણામ જ નિમ=નિયમથી પડિકાસ્લિાસિદ્ધો અન્નદારૂવોક પ્રતિકારલિંગથી સિદ્ધ એવો અન્યથારૂપ જ ય રોડ઼ થતો નથી જ. * ગાથાના ઉત્તરાર્ધમાં રહેલો ‘' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : આગારો હોતે છતે પણ સાધુનો તેવા પ્રકારનો નિરભિધ્વંગ પરિણામ જ નિયમથી પ્રતિકારલિંગથી સિદ્ધ એવો અન્યથારૂપ થતો નથી જ. ભાવાર્થ: જેમ સુભટ સંયોગો પ્રમાણે યુદ્ધમાં પ્રવેશનિર્ગમ કે વારણ કરે તોપણ સાચા સુભટનો મૃત્યુના ભાગે શત્રુને જીતવાનો મૂળ પરિણામ બાધ પામતો નથી; તેમ સાચા સાધુને સામાયિક ગ્રહણ કરતી વખતે સર્વ પદાર્થો પ્રત્યે જે નિરભિમ્પંગ પરિણામ હોય છે, તે નિરભિમ્પંગ પરિણામની વૃદ્ધિ માટે અને નિષ્ઠાની પ્રાપ્તિ માટે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ ભગવાનના વચનાનુસાર સંયમજીવનની સર્વ ક્રિયાઓમાં સુદઢ યત્ન २. मूलाबाधामेव स्पष्टयन्नाह - न च नैव, तस्य सामायिकवतः सुभटस्य च, तेष्वपि अपवादेष्वपि सत्सु, आस्तामन्यत्र, तथा तत्प्रकार:=इष्टानिष्टार्थतुल्यतारूपो जीवितानपेक्षश्च, निरभिष्वङ्गस्तु निराशंस एव सन्, भवति जायते, परिणामः अध्यवसायोऽन्यथारूप इति योगः, किंभूतोऽसावन्यथारूप:? प्रतीकार:=प्रायश्चित्तप्रतिपत्तिरूपः सुभटपक्षे तु शरणान्वेषणादिरूपः, स एव लिङ्ग चिह्नं तेन सिद्धो यः स तथा, तुशब्द: पूरणार्थो, नियमाद्=अवश्यंभावेन, अन्यथारूप: साभिष्वङ्ग इत्यर्थः । इदमुक्तं भवति – यदि सामायिकवतो महत्तराद्याकारेषु सत्सु साभिष्वङ्गः परिणामोऽभविष्यत्तदा तच्छुद्धये प्रायश्चित्तमकरिष्यत्, न चैवं, ततस्तस्याऽऽकारेष्वपि सत्सु निरभिष्वङ्ग एव परिणामः, अत: साधूक्तं मूलाबाधयेति गाथार्थः ।।पंचाशकटीका-२२।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy