________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૬૬-૪૬૦
ભાવાર્થ :
ગાથા ૪૫૮થી ૪૬૦ સુધી આલોચનાનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી આનુષંગિક કથનરૂપે ગાથા ૪૬૧માં અતિચારોથી થયેલ પાપ આલોચનાથી કઈ રીતે નાશ પામે છે? તે બતાવ્યું, અને તેનું સમર્થન ગાથા ૪૬રથી અત્યાર સુધી યુક્તિ બતાવવા દ્વારા કર્યું. હવે ગ્રંથકારશ્રી સાધુઓ પ્રતિક્રમણમાંડલીમાં આલોચના કર્યા પછી શું કરે છે? એ રૂપ પ્રકૃત કથન કરે છે – ગાથા :
आलोइऊण दोसे गुरुणो पडिवन्नपायछित्ता उ ।
सामाइअपुव्वगं ते कढिति तओ पडिक्कमणं ॥४६६॥ અન્વયાર્થ:
તો માત્નોફUT=દોષોને આલોવીને તમો ત્યારપછી ગુરુ-ગુરુની પાસે) વિન્નપછિત્તા = સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ તે તેઓ=સાધુઓ, સામાફિઝપુત્ર સામાયિકપૂર્વક કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક, પડિક્ષમાં પ્રતિક્રમણને-પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્રને, ફ઼િતિ=બોલે છે. * “' વકાર અર્થમાં છે. ગાથાર્થ :
દોષોને આલોવીને ત્યારબાદ ગુરની પાસે સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ સાધુઓ કરેમિ ભંતે સૂત્ર બોલવાપૂર્વક પ્રતિક્રમણ સૂત્રને બોલે છે. ટીકાઃ
आलोच्य दोषान् गुरोः ततः प्रतिपन्नप्रायश्चित्ता एव, किमित्याह - सामायिकपूर्वकं ते साधवः पठन्ति अनुस्मरन्ति प्रतिक्रमणमिति गाथार्थः॥४६६॥ ટીકાર્ય :
દોષોને આલોવીને પોતાનાથી થયેલા અતિચારોનું ગુરુ પાસે આલોચન કરીને, ત્યારપછી ગુરુની પાસેથી સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ તેઓ-સાધુઓ, શું? એથી કહે છે – સામાયિકપૂર્વક પ્રતિક્રમણ સૂત્રને બોલે છે=અનુસ્મરણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા :
तं पुण पयं पएणं सुत्तत्थेहिं च धणिअमुवउत्ता ।
दंसमसगाइ काए अगणिन्ता धिइबलसमेआ ॥४६७॥ અન્વયાર્થ:
સુત્વેદિં ર અને સૂત્ર-અર્થમાં ઘfr3yવરૂત્તા=અત્યંત ઉપયુક્ત, કાય ઉપર (લાગતા એવા પણ) વંસમાડ઼ દેશ-મશકાદિને મળના=નહીં ગણતા, થિરૂવનસ=કૃતિ-બળથી સમેત એવા સાધુઓ તે પુIEવળી તેને પ્રતિક્રમણ સૂત્રને, પયં પv=પદ પદ વડે (બોલે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org