________________
- ૬૩
પ્રતિદિનક્રિયાવસ્તુથી “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૬૯-૨૦૦
અહીં ‘તન્ત:' શબ્દથી એ કહેવું છે કે પાત્રપડિલેહણની ક્રિયા દરમ્યાન સાધુમાં જીવરક્ષાની અત્યંત લેશ્યા વર્તતી હોય છે, જેથી તેમની સર્વ ઇન્દ્રિયો જીવરક્ષા માટે અપેક્ષિત સર્વ યતનાઓમાં ઉપયુક્ત મનપૂર્વકની હોય છે; પરંતુ જો સાધુ તલ્લેશ્યાવાળા ન હોય તો તેઓ પાંચેય ઈન્દ્રિયોનો ઉપયોગ મૂકીને પાત્રપડિલેહણ કરતા હોય તોપણ વચ્ચે વચ્ચે અન્યત્ર ઉપયોગ જવાને કારણે તેઓની પાત્રપડિલેહણની ક્રિયા અવિધિવાળી થાય. ૨૬
અવતરણિકા:
તથા વાદ –
અવતરણિયાર્થ:
અને તે રીતે કહે છે અર્થાત્ જે રીતે પાત્રની પ્રત્યુપેક્ષણા કરવાની છે, તે રીતે કહે છે – ગાથા :
मुहणंतएण गोच्छं गोच्छगलइयंगुली उ पडलाइं।
उक्कुडुओ भाणवत्थे पलिमंथाईउ तं न भवे ॥२७०॥ અન્વયાર્થ:
મુviતUT=મુખાનંતક વડે=મુહપત્તિ વડે, રોજીંગુચ્છાને (પડિલેહે, ત્યારપછી) ગોછાત્રફચંગુત્રી * વળી આંગળીમાં ગ્રહણ કરેલ ગુચ્છાવાળા સાધુ પડતાડું પડલાઓને (પડિલેહે. ત્યાં કોઈ કહે છે કે,
ડુમો ઉકુટુક ઉભડક બેઠેલા સાધુ, માનવત્યે=ભાજનના વસ્ત્રોને (પડિલેહે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, પત્રિમંથરું તેં ન આવે પલિમંથ આદિને કારણે તે=ઉભડક બેસીને ભાજનના વસ્ત્રોનું પ્રત્યુપેક્ષણ, ન થાય. ગાથાર્થ :
મુહપત્તિ વડે ગુચ્છાનું પડિલેહણ કરે. ત્યારપછી વળી આંગળીમાં ગ્રહણ કરેલા ગુચ્છાવાળા સાધુ પડલાઓનું પડિલેહણ કરે. ત્યાં કોઈક કહે છે કે ઉભડક બેઠેલા સાધુ ભાજનનાં વસ્ત્રોનું પડિલેહણ. કરે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પલિમંથ આદિને કારણે ઉભડક બેસીને ભાજનનાં વસ્ત્રોનું પડિલેહણ ન થાય. ટીકા :
मुखानन्तकेनेति मुखवस्त्रिकया गोच्छकं-पात्रोपकरणविशेषं प्रत्युपेक्षेत, ततोऽङ्गलिगृहीतगोच्छकस्तु पटलानि-पात्रोपकरणविशेषलक्षणानि, उत्कुटुको भाजनवस्त्राणि-पटलादीनि प्रत्युपेक्षेतेति केचित्, पलिमन्थादेस्तन्न भवति, अनादेशोऽयं, परिश्रमदोषादित्यर्थः, ।
तथा च वृद्धवादः "पडिलेहणा पुव्ववन्निया धीसणं, केई भणंति-पडलाई उकुडुओ पडिलेहेइ, अम्हं पुण नत्थि, अम्हं विनिविट्ठो, पलिमंथाईदोसा" इति गाथार्थः ॥२७०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org