________________
૩૦
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વારઃ “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૩ અન્વયાર્થ :
સUTUરિત્ત અન્યૂન, અનતિરિક્ત વિવવ્યાસા =અને અવિપર્યાસવાળી પત્નિ-પ્રતિલેખના છે. સદ્ મંત્રો (એમાં) આઠ ભાંગાઓ થાય છે. પઢમં પયંક(તેમાં) પ્રથમ પદ પસત્યં પ્રશસ્ત છે, તેના *વળી શેષ=બાકીનાં સાત પદો, મuસ્થાનિ=અપ્રશસ્ત છે. * પ્રત્યુપેક્ષણાના આઠ ભાંગાઓ : ૧. અન્યૂન અનતિરિક્ત અવિપર્યાસ ૨. અન્યૂન અનતિરિક્ત વિપર્યાસ ૩. અન્યૂન અતિરિક્ત અવિપર્યાસ ૪. અન્યૂન અતિરિક્તા વિપર્યાસ
ન્યૂન અનતિરિક્ત અવિપર્યાસ ૬. ન્યૂન અનતિરિક્ત વિપર્યાસ ૭. ન્યૂન અતિરિક્ત અવિપર્યાસ
૮. ન્યૂન અતિરિક્ત | વિપર્યાસ ગાથાર્થ :
ન્યૂન-અતિરિક્તતાથી રહિત, અને વિપર્યાસ વગરની પ્રતિલેખના છે. એમાં આઠ ભાંગાઓ થાય છે. તેમાં પહેલો ભાંગો પ્રશસ્ત છે, વળી બાકીના સાત ભાંગાઓ અપ્રશસ્ત છે. ટીકા : __ अन्यूना प्रस्फोटनादिभिः, अनतिरिक्ता एभिरेव, प्रत्युपेक्षणा=निरीक्षणादिक्रिया वेण्टिकाबन्धावसाना, उपलक्षणत्वात् प्रत्युपेक्षणशब्दस्य, अविपर्यासा च=अविद्यमानपुरुषादिविपर्यासा च, इति त्रीणि पदानि, एतेषु चाष्टौ भङ्गा भवन्ति, तथा चाह-अष्टौ भङ्गा इत्यष्टौ भङ्गकपदानि भवन्ति, अत्र प्रथमं पदम् आद्यभङ्गरूपं यदुपन्यस्तमेव एतत्, प्रशस्तं मुक्त्यविरोधि, शेषाणि तु–सप्त पदानि विपर्यासादिदोषवन्ति अप्रशस्तानि न मुक्तिसाधकानीति गाथासमुदायार्थः ॥२५३॥ * “પ્રટનમ:''માં ‘વિ' પદથી પ્રમાર્જન અને પડિલેહણની વેળાનું ગ્રહણ છે. * “નિરીક્ષાવિયિ'માં ‘' પદથી પ્રસ્ફોટન અને પ્રમાર્જનનું ગ્રહણ છે. * “વિદ્યમાનપુરુષાિિવપર્યાસા'માં ‘' પદથી અવિધમાન ઉપધિનું ગ્રહણ છે. ટીકાર્ય :
પ્રસ્ફોટનાદિ દ્વારા અન્યૂન, આના દ્વારા જ=પ્રસ્ફોટનાદિ દ્વારા જ, અનતિરિક્ત અને અવિપર્યાસવાળી= અવિદ્યમાન છે પુરુષાદિનોવિપર્યાસ જેમાં એવી, પ્રત્યુપેક્ષણા છે=વિંટિયાના બંધના અવસાનવાળી નિરીક્ષણની આદિવાળી ક્રિયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org