________________
૨૧૨
પ્રતિદિનક્રિયાવસ્તુક, “પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૯૧
અવતરણિકા:
यदुक्तं 'योग्यानि धावन्ति बहिः' इत्यत्र कश्चिदाह-इत्थं सति तेऽत्र भुञ्जते प्रच्छन्न इत्यापन्नं, तदत्र किं प्रयोजनं ? इति प्रयोजनमाह - અવતરણિયાર્થ:
ગાથા ૩૮૮ના ઉત્તરાર્ધમાં કહેલ કે ‘યોગ્ય એવા પાત્રકોને સાધુઓ બહાર ધુવે છે. એ પ્રકારના કથનમાં કોઈ કહે છે –
આમ હોતે છતે અર્થાત્ સાધુઓ પાત્રા બહાર ધુવે છે એમ હોતે છતે, તેઓ-સાધુઓ, અહીં પ્રચ્છન્નમાં ભોજન કરે છે, એ પ્રકારે પ્રાપ્ત થયું. તે કારણથી અહીં પ્રચ્છન્ન ભોજનમાં, શું પ્રયોજન છે? એથી પ્રચ્છન્ન ભોજન કરવાના પ્રયોજનને કહે છે – ગાથા :
पच्छन्ने भोत्तव्वं जइणा दाणाओ पडिनिअत्तेणं ।
तुच्छगजाइअदाणे बंधो इहरा पदोसाई ॥३९१॥ અન્વયાર્થ:
VIોફિનિમત્તે નફTEદાનથી પ્રતિનિવૃત્ત એવા યતિએ છિન્ને પોરબં-પ્રચ્છન્નમાં ભોજન કરવું જોઈએ. તુચ્છ ગાફલાને તુચ્છ વડે યાચિતના દાનમાં વંધો બંધ થાય છે–પુણ્યબંધ થાય છે. રાત્રે અન્યથા તુચ્છ વડે યાચિતના અદાનમાં, પોસાઅષાદિ થાય છે. ગાથાર્થ:
દાનથી પ્રતિનિવૃત્ત એવા સાધુએ પ્રચ્છન્નમાં વાપરવું જોઈએ. તુચ્છ વડે ચાચિતના દાનમાં પુણ્યબંધ થાય છે, તુચ્છ વડે યાચિતના અદાનમાં પ્રસ્વેષાદિ થાય છે. ટીકા? __ प्रच्छन्ने विजने भोक्तव्यं, केनेत्याह-यतिना=प्रव्रजितेन, किंविशिष्टेनेत्याह – दानात् प्रतिनिवृत्तेन, पुण्यपापक्षयार्थिना मुमुक्षुणेत्यर्थः, अप्रच्छन्नभोजने दोषमाह - तुच्छयाचितदाने बन्धः, सम्भवति च केचिद् द्रमका ये प्रव्रजितानपि याचन्ति, तत्र चावश्यमनुकम्पयाऽपि ददतः पुण्यबन्ध एव, असावपि च नेष्यते, सौवर्णनिगडकल्पत्वात् तस्य, इतरथा प्रद्वेषणादय इति अदाने तुच्छयाञ्चायां ते एव क्षुद्रजन्तुत्वात् प्रद्वेषमापद्यन्ते, शासनावर्णवादं गृह्णन्ति, तथा च सति संसारे पतन्त्यनर्थं प्राप्नुवन्ति, तदेतद्वस्तुतो निमित्तकारणत्वेन कृतं भवतीति प्रच्छन्ने भोक्तव्यमिति गाथार्थः ॥३९१॥ ટીકાર્ય
પ્રચ્છન્ને.ત્યર્થ પ્રચ્છન્નમાં વિજનમાં એકાંતમાં, ભોજન કરવું જોઈએ. કોણે? એથી કહે છે – યતિએ=પ્રવ્રજિતે. કેવા વિશિષ્ટ એવા પ્રવ્રુજિતે? એથી કહે છે - દાનથી પ્રતિનિવૃત્ત એવા યતિએ. તેનું તાત્પર્ય ખોલે છે – મુમુક્ષુ હોવાથી=મોક્ષની ઇચ્છાવાળા હોવાથી, પુણ્ય-પાપના ક્ષયના અર્થી એવા યતિએ, એકાંતમાં ભોજન કરવું જોઈએ, એમ અન્વય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org