________________
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘પત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૮૮-૩૮૯
૨૦૯ યોગ્ય પાત્રકોને વાર્દિ બહાર ઘુવંતિ-ધોવે છે. નવëફક્ત સાgિ=સાગારિક હોતે છત=ગૃહસ્થ હોતે છતે, સંતો વિ=અંદર પણ=પાત્રાને માંડલીની અંદર પણ ધોવે છે. ગાથાર્થ :
ભોજન કરીને પછી યોગ્ય થઈને ત્યારપછી યોગ્ય પાત્રાને માંડલીની બહાર ધોવે છે, ફક્ત ગૃહસ્થ હોતે છતે પાત્રાને માંડલીની અંદર પણ ધોવે છે. ટીકાઃ __ अथेत्युपन्यासार्थे, भुक्त्वा पश्चात् तदनन्तरं, योग्या भूत्वा करादिनिरवयवादिना उचिता भूत्वा, पात्रकाणि ततः तदनन्तरं योग्यानि निरवयवादिनैव प्रकारेण धावन्ति समयपरिभाषया त्रेप्यतीत्यर्थः बहिः= मण्डलभूमेरन्यत्र, सागारिके सत्युपघातसंरक्षणार्थं नवरमन्तोऽपि अभ्यन्तरेऽपि धावन्तीति गाथार्थः॥३८८॥ ટીકાર્ય :
“મા' એ પ્રકારનો અવ્યય ઉપન્યાસના પાત્રકધાવન દ્વારના પ્રારંભના, અર્થમાં છે. ભોજન કરીને પાછળથી ત્યારપછી, યોગ્ય થઈને=કર આદિના નિરવયવ આદિ દ્વારા ઉચિત થઈને=હાથ અને પાત્રકોને ભોજનના અંશોથી રહિત કરવા વગેરે દ્વારા ઉચિત થઈને, ત્યારપછી નિરવયવાદિ પ્રકારથી જ=પાત્રાને ભોજનના અંશોથી રહિત કરવા આદિરૂપ પ્રકારથી જ, યોગ્ય એવા પાત્રકોને બહાર=માંડલીની ભૂમિથી અન્ય સ્થાનમાં, ધુવે છે અર્થાત્ સમયનીઃશાસ્ત્રની પરિભાષા વડે ત્રેપ કરે છે. ફક્ત સાગારિક હોતે છત=ગૃહસ્થ હોતે છતે, ઉપઘાતના સંરક્ષણ અર્થે પાત્રોવનની ક્રિયાથી ગૃહસ્થને અરુચિ થાય તેમ હોય તો શાસનના ઉપઘાતના રક્ષણ માટે, અંદર પણ અત્યંતરમાં પણ=માંડલીની ભૂમિની અંદર પણ, ધુવે છે=સાધુ પાત્રકોને ધુવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૩૮૮. અવતરણિકા: _केन विधिनेत्याह - અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ ભોજન કરીને યોગ્ય થઈને યોગ્ય પાત્રકોને માંડલીભૂમિની બહાર ધોવે છે. તેથી જિજ્ઞાસા થાય કે તે પાત્રકો કઈ વિધિથી ધોવે છે? એથી કહે છે –
ગાથા :
अच्छदवेणुवउत्ता निरवयवे दिति तेसु कप्पतिअं ।
नाऊण व परिभोगं कप्पं ताहे पवर्दृिति ॥३८९॥ અન્વયાર્થ :
૩વત્તા=ઉપયુક્ત એવા સાધુઓ નિરવયે તેનું નિરવયવ એવા તેઓમાંeભોજનના અંશોથી રહિત એવા પાત્રાઓમાં, છUT=સ્વચ્છ દ્રવથી ધ્વતિયં હિંતિ કલ્પત્રિકને આપે છે. પરિમો વ નાઝT= અથવા પરિભોગને જાણીને=આધાકર્માદિ દોષોવાળા ભોજનના પરિભોગને જાણીને, પંકલ્પને તાદે પર્વોત્કૃતિ તેનાથી–ત્રણ વારથી, વધારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org