________________
૨૦૩
પ્રતિદિનક્રિયાવસ્તુક7 ‘ભોજન' દ્વાર | ગાથા ૩૮૩ અવતરણિકા:
ओघतो विकृतिपरिभोगदोषमाहઅવતરણિકાઈઃ
ઓઘથી વિકૃતિપરિભોગના દોષને કહે છેઃવિશેષ કારણ વગર સામાન્યથી વિગઈઓના સેવનથી થતા દોષને કહે છે – ગાથા :
विगई परिणइधम्मो मोहो .(?जो) जमुदिज्जए उदिण्णे अ ।
सुट्ठ वि चित्तजयपरो कहं अकज्जे न वट्टिहिई? ॥३८३॥ અન્વયાર્થ:
વિરું વિકૃતિ મોરો પરિફથમો =મોહરૂપ પરિણતિધર્મ છે, ગો વિMI>જે (વિગઈઓના સેવનથી) ઉદીરણા પામે છે. લિvot =અને ઉદીર્ણ થયે છતે=મોહની ઉદીરણા થયે છતે, સુદૃવિવિનય સારી રીતે પણ ચિત્તના જયમાં પરાત્પર એવા સાધુ, દં ૩ોને કેવી રીતે અકાર્યમાં નવિિહં? નહીં વર્તશે ?
ગાથાર્થ :
વિકૃતિ મોહરૂપ પરિણતિધર્મ છે, જે વિગઈઓના સેવનથી ઉદીરણા પામે છે, અને મોહની ઉદીરણા થયે છતે સારી રીતે પણ ચિત્તને જીતવામાં તત્પર સાધુ કેવી રીતે અકાર્ચમાં ન પ્રવર્તે? ટીકાઃ
विकृतिः परिणतिधर्मः, कीदृगित्याह - मोहो, यत् ( ? यो) उदीर्यते, ततः किमित्याह-उदीर्णे च मोहे सुष्ठ्वपि चित्तजयपरः प्राणी कथं अकार्ये न वतिष्यते? इति गाथार्थः ॥३८३॥ નોંધ:
મૂળગાથામાં ‘ન' છે તેના સ્થાને “નો' અને ટીકામાં “ય' છે, તેના સ્થાને “:' હોય, તેમ ભાસે છે; કેમ કે એ સર્વનામ પ્રસ્તુતમાં મોહનો પરામર્શક છે અને મોહ શબ્દ પુંલિંગ છે.
વિ'માં “પિ'થી એ કહેવું છે કે મોહની ઉદીરણા થાય ત્યારે ચિત્તનો જય કરવામાં તત્પર ન હોય તેવા સાધુ તો અકાર્યમાં પ્રવર્તે છે, પરંતુ સારી રીતે પણ ચિત્તનો જય કરવામાં તત્પર હોય તેવા સાધુ પણ અકાર્યમાં કેમ ન પ્રવર્તે ? ટીકાર્ય
વિકૃતિ પરિણતિધર્મ છે. કેવા પ્રકારની પરિણતિધર્મ છે? એથી કહે છે – મોહ છે વિકતિ એ જીવનો મોહરૂપ પરિણતિ ધર્મ છે, જે ઉદીરણા પામે છે=જે મોહ વિગઈઓના સેવનથી ઉદીરણા પામે છે. તેનાથી શું?=મોહ ઉદીરણા પામે તેનાથી શું? એથી કહે છે – અને મોહ ઉદીર્ણ થયે છતે સુઠુ પણ ચિત્તના જયમાં પર એવો પ્રાણી=સારી રીતે પણ ચિત્તનો જય કરવામાં તત્પર એવો જીવ, કેવી રીતે અકાર્યમાં નહીં વર્તશે? અર્થાત્ વર્તશે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org