________________
પ્રતિદિનક્રિયાવકા “ભોજન' દ્વાર/ ગાથા ૩૦૪-૩૦૫
૧૯૫
ગાથા :
दवगुडपिंडगुला दो मज्जं पुण कट्टपिट्ठनिप्फन्नं ।
मच्छिअपोत्तिअभामरभेअं च तिहा महुँ होइ ॥३७४॥ અન્વયાર્થ :
પુપિંડના=દ્રવગોળ-પિંડગોળ=પ્રવાહી ગોળ-ઘન ગોળ, રોકબે, પિનિપુમi=વળી કાઠ-પિષ્ટથી નિષ્પન્ન મઘ=લાકડા-લોટમાંથી બનેલી મદિરા, મછિન્નપત્તિમામર તિહાં મહું અને માફિક-પોત્તિક-ભ્રામરના ભેદવાળું ત્રણ પ્રકારે મધ રોડ્ર=(વિગઈ) થાય છે. ગાથાર્થ :
પ્રવાહી ગોળ અને ઘન ગોળ બે વિગઈ છે, વળી લાકડાંમાંથી અને લોટમાંથી બનેલી મદિરા વિગઈ છે, અને મધમાખી, કુંતિયા અને ભમરીના ભેદવાળું ત્રણ પ્રકારે મધ વિગઈ થાય છે. ટીકા:
द्रवगुडपिण्डगुडौ द्वौ कक्कबपिण्डावित्यर्थः, मद्यं पुनः काष्ठपिष्टनिष्पन्नं सीधुसुरारूपं, माक्षिकपोत्तिकभ्रमरभेदं च त्रिधा मधु भवति विकृतिरिति गाथार्थः ॥३७४॥ ટીકાર્ય :
દ્રવગોળ અને પિંડગોળ કક્કબ અને પિંડ, એ બે; વળી સીધુ અને સુરારૂપ કાષ્ઠ અને પિષ્ટથી નિષ્પન્ન એવું મધ=મદિરા; અને માલિક, પોત્તિક, ભ્રમરના ભેદવાળું માખી, કુતિયા, ભમરીના ભેદવાળું, ત્રણ પ્રકારનું મધુ=મધ, વિગઈ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ઢીલો ગોળ અને કઠણ ગોળ વિગઈ છે. વળી વનસ્પતિ, શેરડી, મહુડાં, દ્રાક્ષ વગેરેમાંથી બનતી મદિરા કાછનિષ્પન્ન છે, અને તેને સીધું કહેવામાં આવે છે; તથા લોટને કોવડાવીને બનતી મદિરા પિષ્ટનિષ્પન્ન છે અને તેને સુરા કહેવામાં આવે છે, તે બંને મદિરા વિગઈ છે. મધમાખીનું મધ, કુતિયાનું મધ અને ભમરીનું મધ વિગઈ છે. ૩૭૪ો ગાથા :
जलथलखहयरमंसं चम्मं वस सोणिअं तिहेअं पि ।
आइल्ल तिण्णि चलचल ओगाहिमगाइ विगईओ ॥३७५॥ અન્વયાર્થ:
વપ્ન વણ સોળ તિ નિત્નથઉદયમંત્રચર્મ=ચામડું, વસા ચરબી, શોણિતરૂપEલોહરૂપ, ત્રણ પ્રકારનું આ પણ જલચર, સ્થલચર અને ખેચરનું માંસ (વિગઈ) છે. માફ તિપિપા રત્નત્ર માહિરૂ વિડ્યિો=આદિના ત્રણ ચલચલવાળા ઉધ્રાહિમકોનપહેલાં ત્રણ ઘાણવાળા તળેલા પદાર્થો, વિગઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org