________________
૧૯૪
પ્રતિદિનક્રિયાવસ્તકનું ભોજન' દ્વાર/ ગાથા ૩૦૨-૩૦૩
ગાથાર્થ :
ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓનાં, ઘેટીઓનાં પાંચ શીરો, અને ઊંટડીને છોડીને ચાર દધિ આદિ વિગઈ છે; જે કારણથી ઊંટડીઓનાં દૂધનાં દહીં આદિ થતાં નથી. ટીકાઃ
गोमहिष्युष्ट्रीपशूनां एडकानां च सम्बधीनि क्षीराणि पञ्च विकृतयः, न शेषाणि मानुषीक्षीरादीनि, तथा चत्वारि दध्यादीनि दधिनवनीतघृतानि च चत्वार्येव गवादिसम्बन्धीनि, यस्मादुष्ट्रीणां तानि दध्यादीनि न ભવન્તિ, મદુડમાવાહિતિ પથાર્થ રૂ૭ર ટીકાર્થ:
ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓના અને ઘેટીઓના સંબંધવાળાં પાંચ ક્ષીરો વિગઈ છે, શેષ એવા માનુષીના ક્ષીરાદિ નહીં મનુષ્ય સ્ત્રીના દૂધ વગેરે વિગઈ નથી. તથા ચાર દહીં આદિ=ગાયાદિના સંબંધવાળાં ચાર જ દહીં, માખણ અને ઘી, વિગઈ છે, જે કારણથી ઊંટડીઓનાં તેઓ=દધિ આદિ=દહીં, માખણ અને ઘી, થતાં નથી; કેમ કે મહુડનો ભાવ છે, અર્થાત્ ઊંટડીના દૂધમાં મેળવણ નાંખ્યા પછી દૂધ ફોદા ફોદા થઈ જાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૨ા ગાથા :
चत्तारि हुंति तिल्ला तिलअयसिकुसुंभसरिसवाणं च ।
विगईओ सेसाई डोलाईणं न विगईओ ॥३७३॥ અન્વયાર્થ:
તિત્વમસિવુંમરિવાdi =અને તલ, અળસી, કુસુંભ, સરસવોના, ચત્તારિ તિ=ચાર તેલ વિકો હૃતિકવિગઈ થાય છે, સોના-ડોળ આદિના રેસાડું=શેષ એવા તેલ વિજો ર=વિગઈ નથી. ગાથાર્થ :
તલ, અળસી, કુસુંભ અને સરસવોનાં ચાર તેલ વિગઈ થાય છે, ડોળ આદિનાં શેષ એવાં તેલ વિગઈ નથી. ટીકાઃ
चत्वारि भवन्ति तैलानि तिलातसीकुसुम्भसर्षपाणां सम्बन्धीनि विकृतयः, शेषाणि डोलादीनां सम्बन्धीनि न विकृतय इति, डोलानि=मधुकफलानीति इति गाथार्थः ॥३७३॥ ટીકાર્થ :
તલ, અળસી, કુસુંભ, સરસવોના સંબંધવાળાં ચાર તેલ વિગઈ થાય છે, ડોળાદિના સંબંધવાળાં શેષ એવાં તેલ વિગઈ નથી. ડોળા એટલે મધુકનાં ફળો–મહુડાનાં ફળો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org