________________
૧૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર / ગાથા ૩૪૯-૩૫૦ तु अहिणवसिट्ठिस्स ण तारिसो परिणामो, अतो ण तहा कयत्थो, वसुहारानिवडणं च एगजम्मियं थेवं पओयणं ति गाथाद्वयार्थः ॥३४९/३५०॥ ટીકાર્ય
ગયા ... વિ વિહરતા એવા ભગવાન મહાવીર એકદા વૈશાલીનગરીમાં વર્ષાવાસ=ચોમાસુ, રહ્યા.
તથ ... ડિઇ અને ત્યાં-વૈશાલીનગરીમાં, અવગ્રહને અનુજ્ઞાપન કરીને=અવગ્રહની અનુજ્ઞા માંગીને, સમરમાં દેવકુલમાં, પ્રતિમા વડે રહ્યા
... વિ અને જીર્ણશ્રેષ્ઠી વડે પ્રતિમામાં રહેલા તે=ભગવાન, જોવાયા. તંત્ર....વિપત્તિ અને તેમને=ભગવાનને, જોઈને અહો! ભગવાનની સૌમ્યતા:નિષ્પકંપતા! એ પ્રમાણે તેમને જીર્ણશ્રેષ્ઠીને, અતિશય ભક્તિ ઉત્પન્ન થઈ.
અહિંડો .... સિIિ અહિંડનને કારણે=ભગવાન ભિક્ષા માટે નહીં ફરતા હોવાને કારણે, શ્રેષ્ઠી વડે ચાતુર્માસિક અભિગ્રહ જણાયો.
ફૉસ્તા ... માવં ચાર માસ અતિક્રાંત થયા, પારણાનો દિવસ પ્રાપ્ત થયો અને ભિક્ષાગોચર તરફ ચાલેલા ભગવાન જીર્ણશ્રેષ્ઠી વડે જોવાયા.
સમૂMUો ... પવિત્ત શ્રેષ્ઠીને મનોરથ ઉત્પન્ન થયો, અહો ! જો મારા ઘરમાં ભગવાન આહારનું ગ્રહણ કરે, તો હું ધન્ય થાઉં. જીર્ણશ્રેષ્ઠી જલદી પોતાના ઘરને વિષે ગયા, અને વધતા એવા સંવેગવાળા ભગવાનના આગમનને જોવા માટે પ્રવૃત્ત થયા.
માd જિ . મોય અદીન મનવાળા ભગવાન પણ ગોચરની સ્થિતિમાં અભિનવશ્રેષ્ઠીના ઘરને વિષે પ્રવેશ્યા, અને તેના વડે અભિનવશ્રેષ્ઠી વડે, પણ ભગવાનને જોઈને અડદાદિનું ભોજન યથેચ્છાથી અપાવાયું.
પત્તવો ... દિવસઠ્ઠી પાત્રવિશેષ હોવાથી દિવો પ્રગટ્યા, સાડા બાર કરોડ સોનૈયાની વસુધારા પડી. “કૃતપુણ્ય છે', એ પ્રમાણે લોકો વડે અભિનવશ્રેષ્ઠી પ્રશંસાયો.
નિJUરેટ્ટી વિ ... વિત્તતાં ભગવાનના પારણાને સાંભળીને જીર્ણશ્રેષ્ઠી પણ “ભગવાન મારા ઘરને વિષે ન પ્રવેશ્યા”, એ પ્રમાણે અવસ્થિત પરિણામવાળા થયા, અને ભગવાન ક્ષેત્રાંતરને વિષે=બીજા ક્ષેત્રમાં, ગયા.
મારો . ...... નો અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં વર્તતા એવા કેવલી તે જ દિવસે વૈશાલીને વિષે આવ્યા અને લોક વડે જણાયા.
નિrો ... સેટ્ટિ ત્તિ તેમને વંદન નિમિત્તે નીકળ્યો તે કેવલીને વંદન કરવા માટે લોક નીકળ્યો, અને વસુધારાના વૃત્તાંતથી વિસ્મિત લોક વડે વંદન કરીને કેવલી પુછાયા. ભગવંત! આ નગરીમાં આજે કોણ પુણ્યશાળી છે?-કોણ મહાન પુણ્યના સંભારના સમૂહના, અર્જન દ્વારા કૃતાર્થ છે? “જીર્ણશ્રેષ્ઠી' એ પ્રમાણે ભગવંત વડે કહેવાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org