________________
પ્રતિદિનક્રિયાવસ્તુફ“આલોચના' દ્વાર/ ગાથા ૩૩૦-૩૩૮
૧૫૧
ભાવાર્થ :
ટીકામાં કહ્યું કે “ઉત્સર્ગથી સર્વ સમુદાનનું આલોચન કરીને સાધુ પાત્રસહિત મસ્તકને પ્રમાર્જીને સર્વ દિશાઓમાં સંપૂર્ણ નિરીક્ષણ કરે.” એનાથી એ પ્રાપ્ત થાય કે ગ્લાનની વેળાનો અતિક્રમ થતો હોય કે ગુરુ શ્રાન્ત હોય ત્યારે સાધુ અપવાદથી સંક્ષેપથી આલોચના કરે, અને તે વખતે ગુરુને ભિક્ષા બતાવવાની નથી, પરંતુ માંડલીમાં જ ગુરુ આગળ ભિક્ષા મુકાય છે, તેથી સાધુ જ્યારે સર્વ સમુદાનનું અપવાદથી આલોચન કરે ત્યારે પાત્ર અને મસ્તકનું પ્રમાર્જન કરતા નથી, તેમ જ સર્વ દિશાઓમાં નિરીક્ષણ કરતા નથી, પરંતુ સાધુએ ઉત્સર્ગથી આલોચના કરી હોય તે વખતે સાધુ ગુરુને ભિક્ષા બતાવે છે. તેથી ત્યારે સાધુ પાત્ર અને મસ્તકનું પ્રમાર્જન તેમ જ સર્વ દિશાઓમાં સંપૂર્ણ અવલોકન કરે છે, એ પ્રકારનું તાત્પર્ય જણાય છે. ૩૩ણા અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિકાઈ:
આને જ સ્પષ્ટ કરે છે–પૂર્વગાથામાં બતાવ્યું કે આલોચના કર્યા પછી સાધુ પાત્રસહિત શિરનું પ્રમાર્જન કરીને ઊર્ધ્વ, અધો અને તિર્થક સર્વ દિશાઓમાં સંપૂર્ણ નિરીક્ષણ કરે. એને જ સ્પષ્ટ કરે છે –
* અહીં શિર અને પાત્રના પ્રમાર્જનનું પ્રયોજન પ્રથમ ન બતાવતાં ઊર્ધ્વ, અધો અને તિર્થક સર્વ દિશાઓમાં નિરીક્ષણનું પ્રયોજન પહેલાં બતાવે છે; કેમ કે તે ત્રણમાં ગુરુ દોષ છે. આ પ્રકારનું યોજન ઓઘનિર્યુક્તિભાષ્યમાં કરેલ છે, અને તે જ ગાથાઓ તે જ ક્રમથી અહીં પણ છે. તેથી તે પ્રમાણે તાત્પર્ય જાણવું. ગાથા :
उर्दू घरकोइलाई ।दारं। तिरिअं मज्जारसाणडिंभाई ।दारं।
खीलगदारुगपडणाइरक्खणट्ठा अहो पेहे ॥३३८॥दारं॥ અન્વયાર્થ:
પરોફારૂં ઉપર ગરોળી વગેરેને તિથ્વિ જ્ઞાસા હિંમારૂં તિર્ફે બિલાડી, કૂતરા, બાળકાદિને સો વીત્રલાપ ફ#gટ્ટ નીચે ખીલી, લાકડાથી (પાત્રના) પતનાદિના રક્ષણ માટે પ્રેક્ષણ કરે=જુએ. ગાથાર્થ :
ઉપર ગરોળી વગેરેને, તિથ્થુ બિલાડા, કૂતરા, બાળકાદિને, નીચે ખીલી, લાકડાથી પાત્રના પતનાદિના રક્ષણ માટે જુએ. ટીકાઃ ___ ऊर्ध्वं गृहकोकिलादि तत्पुरीषादिपातरक्षणार्थं, पाठान्तरं वा उड़े पुष्फफलादी, एतदपि मण्डपकादिस्थितानां भवत्येव ततश्च तत्पातसङ्घट्टनादिरक्षार्थं, तिर्यङ्मार्जारश्वडिम्भादि तदापातपरिहरणाय, तथा कीलकदारुकपतनरक्षार्थं अत:(? कीलकदारुकपतनादिरक्षार्थं अधः), प्रेक्षेत क्रिया सर्वत्रानुवर्तत इति गाथार्थः ॥३३८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org