________________
૩૦૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કથ' દ્વાર | ગાથા ૨૧૦
અને તે રીતે કહે છે અર્થાતુ શાસ્ત્રોક્ત ચેષ્ટા નહીં કરનારને પાપના ઉદયથી સંયમ પ્રાપ્ત થયું છે, તે રીતે ગ્રંથકાર કહે છેગાથા :
चारित्तविहीणस्स अभिस्संगपरस्स कलुसभावस्स।
अण्णाणिणो अजा पुण सा पडिसिद्धा जिणवरेहि ॥ २१७ ॥ અન્વયાર્થ :
ચરિત્તવિહીન ૩ = અને ચારિત્રથી વિહીન, અમર્સ પર = અભિન્કંગમાં પર, હનુમાવસ = કલુષ ભાવવાળા, મUUforો = અજ્ઞાનીની પુ0 = વળી ના = જે (ભિક્ષાટનાદિની ક્રિયા) છે, સા =તે નિવદં = જિનવરો વડે સિદ્ધ = પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ :
અને ચારિત્રથી રહિત, અભિન્કંગમાં તત્પર, કલુષિત ભાવવાળા એવા અજ્ઞાની સાધુની વળી જે ભિક્ષાટનાદિની ચેષ્ટા છે, તે ભગવાન વડે નિષેધાયેલી છે. ટીકા :
चारित्रविहीनस्य द्रव्यप्रव्रजितस्याभिष्वङ्गपरस्य भिक्षादावेव कलुषभावस्य-द्वेषात्मकस्याज्ञानिनश्च मूर्खस्य या भिक्षाटनादिचेष्टा सा प्रतिकृष्टा जिनवरैः, प्रत्युत बन्धनिबन्धनमसाविति गाथार्थः।।२१७॥ * “મિક્ષાદનાષ્ટિ" માં ગરિ શબ્દથી વસ્ત્ર-પાત્રાદિનું ગ્રહણ વગેરેની ચેષ્ટાનો સંગ્રહ છે. * “મિક્ષારો" માં મારિ શબ્દથી ભિક્ષા આપનારનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
અને ચારિત્રથી વિહીન = દ્રવ્યથી પ્રવ્રજિત, અભિન્કંગમાં પર = તત્પર, ભિક્ષાદિમાં જ દ્રષસ્વરૂપ કલુષભાવવાળા અજ્ઞાનીની = મૂર્ખની, જે ભિક્ષાટનાદિની ચેષ્ટા છે, તે જિનવરો વડે પ્રતિકૃષ્ટ છે; કેમ કે આવા સાધુની ચેષ્ટા નિર્કરાનું કારણ તો નથી, ઊલટું આ = ભિક્ષાટન વગેરેની ચેષ્ટા, બંધનું નિબંધન છે = કર્મબંધનું કારણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૧૭ અવતરણિકા :
તથા ત્ર -
અવતરણિકાર્ય :
અને તે રીતે અર્થાત પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રથી વિહીન, અભિન્કંગમાં પર, જ્યુષભાવવાળા અજ્ઞાની સાધુની ભિક્ષાટનાદિની ચેષ્ટા ભગવાને પ્રતિષધી છે તે રીતે, શું પ્રાપ્ત થાય? તે ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org