________________
પ્રવજ્યાવિધાનવસ્તક
ગાથા-નં. ૧૦થી ૧૩
केन
કેવા ગુરુ વડે (વ્રજ્યાદાનના અધિકારી ગુરુના ગુણો)
(૧) આર્યદેશોત્પનાદિ પ્રવ્રયાયોગ્ય ગુણોથી સંગત. (૨) વિધિપૂર્વક સ્વીકારાયેલ પ્રવ્રયાવાળા. (૩) સેવેલ ગુરુકુલવાસવાળા. (૪) સતત અખ્ખલિત શીલવાળા. (૫) પરદ્રોહથી વિરતિના ભાવવાળા. (૬) સૂત્રોક્ત યોગવિધાનપૂર્વક ગ્રહણ કરેલ સૂત્રવાળા. (૭) સૂત્રાધ્યયનાદિથી થયેલ વિમલતર બોધના યોગને કારણે વસ્તુતત્ત્વને જાણનારા. (૮) ક્રોધના વિપાકના બોધથી ઉપશાંત. (૯) પ્રવચન ઉપર વાત્સલ્યથી યુક્ત. (૧૦) જીવોનું હિત કરવામાં રક્ત. (૧૧) આદેય. (૧૨) અનુવર્તક. (૧૩) ગંભીર.
(૧૪) પરલોક સાધવામાં અવિષાદી.
(૧૫) ઉપશમ, ઉપકરણ અને સ્થિરહસ્ત લબ્ધિથી યુક્ત.
(૧૬) સૂત્ર અને અર્થના વક્તા.
(૧૭) પોતાના ગુરુ કે ગચ્છાચાર્ય દ્વારા અનુજ્ઞા અપાયેલ ગુરુપદવાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org