________________
૧૧૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૭ છે. હવે અથથી ગ્રંથકાર કહે છે કે હળાદિ જ્ઞાનાદિથી વિરહિત છે, એમ હું માનતો હોય તો એ રીતે તો જ્ઞાનાદિનું પ્રધાનપણું થાય છે. ટીકા :
ते एव हलादयः तेभ्यो गृहस्थेभ्यः, अधिकाः क्रियया-प्रधानाः करणेनैव, यतस्तेभ्यो धान्यादिलाभतस्ते उपजीव्यन्ते गृहस्थैः, अतो मुनितेनज्ञातेन किमत्र? क्रियाया एव प्राधान्ये सति, ज्ञानादिविरहिताः अथ ते हलादय इति मन्यसे ? एतदाशङ्क्याह-इति= एवं एतेषां ज्ञानादीनां भवति प्राधान्यं, नोपजीव्यत्वस्येति પથાર્થ: II૭છો. ટીકાર્ય :
તે પુર્વ ગૃહસ્થે તેઓ જ = હળાદિ જ, તેઓથી = ગૃહસ્થોથી, ક્રિયા વડે અધિક છે = કરણ વડે જ પ્રધાન છે, જે કારણથી તેઓથી = હળાદિથી, ધાન્યાદિનો લાભ થતો હોવાને કારણે ગૃહસ્થો વડે તેઓ હળાદિઓ, ઉપર જિવાય છે.
ગતો .... અતિ આથી ક્રિયાનું જ પ્રાધાન્ય હોતે છતે, અહીંeગૃહસ્થો કરતાં હળાદિ પ્રધાન નથી એ પ્રકારના સ્થાપનમાં, મુનિત એવા જ્ઞાત વડે શું?=“હું ગૃહસ્થો પર ઉપકાર કરું છું એ પ્રકારનું હળાદિ મનન કરતાં નથી” એ દષ્ટાંત વડે શું? અર્થાત્ ક્રિયાનું પ્રાધાન્ય હોય તો ગાથા-૭૬ માં પૂર્વપક્ષીએ આપેલા દૃષ્ટાંતથી હળાદિ કરતાં ગૃહસ્થો પ્રધાન થઈ શકે નહીં.
જ્ઞાના િપતાશર્વાદ-૩થ થી ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે તે હળાદિ જ્ઞાનાદિથી વિરહિત છે, માટે હળાદિ ગૃહસ્થો કરતાં પ્રધાન નથી. એ પ્રમાણે તું માને છે ? એની આશંકા કરીને કહે છે
ત્તિ ... થાઈ: આ રીતે =હળાદિ જ્ઞાનાદિથી રહિત હોવાથી ગૃહસ્થોથી પ્રધાન નથી એ રીતે, આમનું જ્ઞાનાદિનું, પ્રાધાન્ય થાય છે, ઉપજીવ્યત્વનું નહીં=સાધુઓના ઉપજીવ્ય એવા ગૃહસ્થપણાનું નહીં. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * પ્રસ્તુત ગાથાની ટીકામાં વૃહસ્થ તે સપનાવ્યો'= ગૃહસ્થો વડે તેઓ ઉપર જિવાય છે, એ વાક્ય કર્મણિપ્રયોગમાં છે, આથી કર્મ પ્રથમા વિભક્તિમાં છે અને કત તૃતીયા વિભક્તિમાં છે, વળી ગાથા-૭૫ ની ટીકામાં ‘દસ્થા મા તાન ૩૫નીવત્તિ'= ગૃહસ્થો પણ તેઓની ઉપર જીવે છે, એ વાક્ય કર્તરિપ્રયોગમાં છે. આથી કત પ્રથમા વિભક્તિમાં છે અને કર્મ દ્વિતીયા વિભક્તિમાં છે. * “જ્ઞાનાવિવિરહિતા:' માં મારિ પદથી સાધુઓને સંયમમાં ઉપકારક થવાનો અધ્યવસાય ગ્રહણ કરવાનો છે, અને જ્ઞાન” શબ્દથી સાધુઓ સંયમની સાધના કરે છે તે શ્રેષ્ઠ છે, માટે સાધુઓ ભક્તિપાત્ર છે; અને સાધુઓની ભક્તિ કરી ધર્મપરાયણ થવું જોઇએ, એ પ્રકારનો બોધ ગ્રહણ કરવાનો છે. આથી હળ, પૃથ્વી અને પાણી જડ હોવા છતાં હળાદિમાં માઃિ પદથી પ્રાપ્ત એવો ખેડૂત જડ નથી, તોપણ આવું જ્ઞાન કે સંયમમાં ઉપકારક થવાનો અધ્યવસાય ખેડૂતમાં નથી, માટે હળાદિની જેમ ખેડૂતને પણ શ્રેષ્ઠ કહી શકાશે નહીં; જ્યારે ગૃહસ્થોમાં આવું જ્ઞાન અને આવો શુભ અધ્યવસાય છે, માટે ગૃહસ્થોને સાધુઓ કરતાં શ્રેષ્ઠ કહી શકાશે, એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org