SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ મુંબઈથી પ્રસિદ્ધ ગ્રંથત્રયીમાં ન્યાયાચાર્યની અન્ય બે કૃતિઓ સ્યાદ્વાદરહસ્ય અને સિડન્તાન્વયોક્તિ સાથે આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે. યુક્તિપ્રકાશસૂત્ર– ૧૬મી સદીમાં પધસાગરગણિએ રચેલ ૩૦૦ શ્લોક પ્રમાણ આ સૂત્ર મહાવીર ગ્રંથમાલા ધૂળિયાથી સં. ૧૯૯૨માં છપાયું છે. પ્રમાણલક્ષણ- જિનેશ્વરસૂરિ. પ્રકા. મનસુખભાઈ ભગુભાઈ જૈનન્યાખંડખાદ્ય- ઉપા. યશોવિ.ગણિી બદરીનાથ શુક્લના હિંદી વિવેચન સાથે “ચૌખંબા સંસ્કૃત સિરિજ” વારાણસીથી ઇ.સ. ૧૯૬૬માં પ્રગટ થયું છે. સપ્તભંગીપ્રભા (સપ્તભંગી ઉપનિષ) આ. નેમિસૂરિજી. સંપા. આ. દર્શનસૂરિજી મ. જૈન ગ્રં. પ્ર. સભા. નયામૃતમ્ સંપા. વૈરાગ્યરતિવિ. પ્ર. “પ્રવચન પ્રકાશન” પુના. આમાં આ ગ્રંથો છેનયાનુયોગ, નયકર્ણિકા, નરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા, નયાધિગમ(તત્ત્વાર્થ), નયોપદેશ, નયપરિચ્છેદ, નયપ્રકાશસ્તવ, નયચક્રાકાપપદ્ધતિ, નયચક્રસાર, નયવર્ણન (યાદ્વાદરત્નાકર). નવગ્રંથિ- ઉપા. યશોવિ. ગણી. આમાં ન્યાયાચાર્યના વિષયતાવાદ, વાયૂષ્માદે, પ્રત્યક્ષવિવાદરહસ્યમ્, યતિદિનકૃત્ય વગેરે નવ ગ્રંથો છપાયા છે. નયવિચાર– તે ધીરજલાલ ટોકરશી પ્ર. જૈન સાહિત્ય પ્ર. મંદિર” નયષોડશિકા- (આગમોદ્ધારકકૃતિ સંદોહ) પૂ. સાગરજી મ. પ્ર. જૈન પેઢી કપડવંજ. નયાનાં જ્ઞાનાત્મક શબ્દાત્મમં ચ સ્વરૂપમ– પં. ઇશ્વરચન્દ્ર શાસ્ત્રી શર્મા. પ્ર. “મુ. ક. મા. જે.” સં. ૨૦૧૭ નયવિમર્શ કાત્રિશિકા) - હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે. નયકર્ણિકા- પ્ર. શારદાબેન ચી. સેંટર” અમદાવાદ. અનેકાન્તવાદપ્રવેશ- અજ્ઞાતકણ્વક ટિપ્પણ સાથે પં. પ્રભુદાસ પારેખના સંપાદન પૂર્વક “હેમચન્દ્રાચાર્યસભા” પાટણથી સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ થયું છે. પ્રમાણલક્ષણ– આ બુદ્ધિસાગરસૂરિ. પ્ર. “જિનશાસન આ. ટ્રસ્ટ” ન્યાયભૂમિકા– આ. ભુવનભાનુસૂરિ મ. ન્યાયભુવનભાનુ આ. જયસુંદરસૂરિ મ. તર્કસંગ્રહવિવેચન આ. ચન્દ્રગુપ્તસૂરિ. મુક્તિકાવલી- વિવેચન ૫. ભદ્રાનંદ વિ. આ. અભયશેખરસૂરિ, આ. ચન્દ્રગુપ્તસૂરિ, જૈન ન્યાયકો આ. અકલંકકા અવદાન- ડો. કમલેશ જૈન. પ્ર. પ્રાચ્યશ્રમણ ભારતી. ‘સ્યાદ્વાદ ઔર સપ્તભંગી' છે. ભિખારીરામ યાદવી પ્રમાણસાર- મુનીશ્વરસૂરિ. સંપા. શીલચન્દ્રસૂરિ. પ્ર.અનુસન્ધાન ૨૫ તત્ત્વાર્થવૃત્તિ દિવ્યટીકા દિ. અપ્રગટ પત્ર ૮૯ ત્રિભંગીયાર (ગણિત) નેમિચન્દ્રાચાર્ય દિ. અપ્રગટ પત્ર ૪૨ ત્રિલોકદીપક અપ્રગટ પત્ર ૧૩૩ ત્રિલોકસાર સટીક આ. નેમિચન્દ્ર દિ. અપ્રગટ પત્ર ૧૬૪] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy