SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન [7] ૭. ૪, 27 ટિ. ૨, 36 ટિ. ૨, 52 ટિ. ૩, 73 ટિ. ૪, 77, 84, 92 ટિ. ૬, 105 ટિ. ૩, 185 આદિ. E તે ગ્રન્થના પુનર્મુદ્રણ, પુનઃપ્રકાશન વિષે વિગતઃ 5, ટિ. ૩, 11 ટિ. ૪, 34 ટિ. ૩, 148, ટિ. ૨. - તે ગ્રન્થ ઉપર નૂતન ટીકા આદિની રચના વિષેઃ 22, 29, 35 ટિ. ૩, 71 ટિ. ૫, 72, 77, 94 ટિ. ૨, 118, 185 ટિ, ૯, ટિ. ૧૦, 189. G અપ્રગટ ગ્રન્થ પ્રથમવાર પ્રગટ થયાની વિગતઃ પૃષ્ઠ 29, 59, 60, 108, 193 ટિ. ૪. H તે ગ્રન્થનું સંપાદન-સંશોધન ચાલુ હોય તેની વિગતઃ 49, 69 ટિ. ૪, 98 ટિ. ૧. તે ગ્રન્થનો પરિચય આપતાં પુસ્તક, નિબંધ, લેખની વિગતઃ પૃષ્ઠ 6, 12 ટિ. ૧, પૃ. 17, 19 ટિ. ૩, 27, 65, 74 75, 172 ટિ. ૫. J તે ગ્રન્થના સમાન નામવાળા અન્ય ગ્રંથ વિષે: 170 આદિ. K અન્ય અપ્રગટ ગ્રન્થોની વિગતઃ 3, 4, 24, 18, 72, 140. L વિશિષ્ટ ગ્રન્થો, નિબંધો, લેખોની નોંધઃ 38, 84, 140, 195, 201. M પ્રગટ થયેલ વિશિષ્ટ ગ્રન્થની વિગતઃ 60, 90, 120, 133, 152, 181. N કાપડિયાએ ન આપ્યા હોય તેવા પ્રગટગ્રન્થની વિગતઃ 68, 107, 140 વગેરે. ઋણ સ્વીકાર : પરમ કૃપાળુ પરમાત્માની અને ઉપકારી ગુરુદેવો પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી ઉઠેકારસૂરીશ્વરજી મ. સા. આદિની અસીમ કૃપાથી અને પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. પૂજ્ય ગુરુદેવશ્રી નચન્દ્રવિજયજી મ. સા.ના મંગલ-આશીષના પ્રભાવે જ આ સંપાદન-કાર્ય શક્ય બન્યું છે. ઉપકારી દેવ-ગુરુના ચરણે અનંત અનંત વંદના. વિદ્યાવારિધિ પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. સા.એ આ ઇતિહાસના પ્રકાશનમાં રસ લઈ ઉપયોગી સૂચનો કર્યા છે. તેમજ શ્રી હીરાલાલ ૨. કાપડિયા વિષે સુંદર લખાણ આત્મીયભાવે લખી આપેલ છે. પૂજ્યશ્રીને અનેકશઃ વંદના. સંપાદનના આ શ્રમસાધ્ય કામમાં શ્રુતભક્તિથી પ્રેરાઈને પ્રફ જોવાના, પરિશિષ્ટો તૈયાર કરવા વગેરે કાર્યમાં સહાય કરનાર મુનિરાજો, સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓની શ્રુતભક્તિની અનુમોદના ! આ ઇતિહાસગ્રંથનું વાંચન કરી અભ્યાસીઓ મહામૂલા શ્રતધનથી માહિતગાર બને. ગ્રંથોનું પરિશીલન કરી સ્વ-પરની મુક્તિને નજીક લાવે એ જ અભિલાષા. લી. પોષ સુદ-૫ વિ. સં. ૨૦૬૦ તા.૨૭-૧૨-૨૦૦૩ જૈન ઉપાશ્રય પિંડવાડા જિ. સિરોહી (રાજ.) યુગમહર્ષિ પૂ. આ. ભ. ભદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ. સા. ના વિનેય આ. વિજયમુનિચન્દ્રસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy