SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૧૭-૩૨૦] ૧૭૩ P ૩૧૯ પદ્ય પદ્ય ૨૫ ખરતર ગચ્છના જિનપ્રભસૂરિની કૃતિ છે. એમાં ૬૨-૮=૫૪ કલ્યો છે. એ પૈકી કેટલાક સંસ્કૃતમાં તો કેટલાક પાઇયમાં અને તેમાં પણ કેટલાક ગદ્યમાં તો કેટલાક પદ્યમાં છે. અત્ર મેં આ કૃતિનાં ત્રણ નામો નોધ્યાં છે. એ પૈકી પ્રથમ નામ ગ્રન્થકારે વિ. સં. ૧૩૮૯માં આ કૃતિની પૂર્ણાહુતિરૂપે રચેલી પ્રશસ્તિના અંતિમ-ચતુર્થ પદ્યમાં છે. “તીર્થકલ્પ' નામ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬૦)માં અપાયું છે. ત્રીજું નામ મેં એના સંપૂર્ણ પ્રકાશનના આધારે દર્શાવ્યું છે. સમગ્ર કૃતિનો પરિચય તો અત્ર અપાય તેમ નથી કેમકે એમાંના ૧૯ સંસ્કૃત કલ્પો જ અત્રે પ્રસ્તુત છે. એનાં નામો નીચે મુજબ છે :નામ શૈલી પૃષ્ઠક ૧ શત્રુંજયતીર્થકલ્પ પદ્ય ૧-૫ ૮ અબ્દાદ્રિકલ્પ પદ્ય ૧૫-૧૬ ૧૧ વૈભારગિરિકલ્પ ૨૨-૨૩ ૧૪ અપાપાપુરી (સંક્ષિપ્ત) કલ્પ ૨૦ રત્નવાહપુરકલ્પ ગદ્યપ્રધાન ૩૩ ૨૩ પ્રતિષ્ઠાનપત્તનકલ્પ (૧) પદ્ય ૨૪ નન્દીશ્વરદ્વીપકલ્પ પદ્ય ૪૮-૪૯ ૩૨ અભિનન્દનકલ્પ, અવન્તિદેશી ગદ્યપ્રધાન ૫૭-૫૮ ૩૩ પ્રતિષ્ઠાનપુરકલ્પ (૨) ગદ્યપ્રધાન ૫૯-૬૦ ૩૫ ચંપાપુરીકલ્પ ગદ્યપ્રધાન ૬૫-૬૬ ૩૬ પાટલિપુત્રનગરકલ્પ ગદ્યપ્રધાન ૬૭-૭) ૩૮ વારાણસીનગરીકલ્પ ગદ્યપ્રધાન ૭૨-૭૪ ૪૨ વસ્તુપાલ-તેજપાલ-કલ્પ ગદ્યપ્રધાન ૭૯-૮૦ ૪૩ ઢિપુરતીર્થકલ્પ ગદ્યપ્રધાન ૮૧-૮૩ ૪૫ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ ગદ્યપ્રધાન ૮૫-૮૬ ૪૭ નાભયદેવકલ્પ, કુડંગેશ્વર ગદ્યપ્રધાન ૮૮-૮૯ ૪૮ વ્યાધીકલ્પ પદ્ય ૯૦ ૫૩ પદ્માવતીદેવીકલ્પ, આમરકુંડસ્થ ગદ્યપ્રધાન ૯૮-૯૯ ૬૨ પંચપરમેષ્ઠિનમસ્કારકલ્પ પદ્ય ૧૦૮ ૪૭ P. ૩૨૦ ૧. આના પ્રથમ પદ્યમાં ગ્રંથનું પરિમાણ ૩૫૬૦ શ્લોક જેટલું હોવાનું દર્શાવાયું છે. દ્વિતીય પદ્ય પ્રહેલિકારૂપ છે. એ દ્વારા એના પ્રણેતાએ પોતાનું નામ ગૂંચ્યું છે. ત્રીજા પદ્યમાં આ ગ્રન્થ વિ. સં. ૧૩૮૯માં પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. ૨. આદિ અને અંતમાં એકેક પદ્ય છે. ૩. આ જ કલ્પ આદ્ય પદ્ય તેમજ અંતિમ ત્રણેક પંક્તિ સિવાય ચવિંશતિપ્રબન્ધમાં સોળમાં પ્રબન્ધ તરીકે જોવાય છે તેમ છતાં એ ઉદ્ધત કરાયાનો ઉલ્લેખ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy