________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦
P ૧૫૨
પ્ર. ૩, . ૧૨૩ની વૃત્તિમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનનાં સૂત્રોનું સ્પષ્ટીકરણ છે. તેમાં શક્રસ્તવનું વિવરણ અગ્રસ્થાન ભોગવે છે.
પ્ર. પ-ની વૃત્તિમાં હઠયોગની પ્રક્રિયા વિસ્તારથી સમજાવાઈ છે અને એના કારણ તરીકે એ શરીરના આરોગ્ય માટે અને કાલજ્ઞાન વગેરેમાં ઉપયોગી છે એમ કહ્યું છે.
સામ્ય-હૈમ ત્રિષષ્ટિ. (૫. ૧૦, સ. ૨)ના શ્લો. ૬૦ ઇ. પ્ર. ૧, ગ્લો. રની વૃત્તિગત શ્લો. ૨૮ વગેરે સાથે મળે છે.
ધર્મબિન્દુની મુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિનો કેટલોક અંશ આ વૃત્તિમાં અક્ષરશઃ અપાયો છે એમ મુનિશ્રી જંબૂવિજયજીનું કહેવું છે.
પ્ર. ૮, શ્લો. ૪૬ની વૃત્તિ (પત્ર ૩૭૨)માં અપાયેલો બીજો મંત્ર સંસ્કૃત શક્રસવ (પૃ. ૨૪૪)માં જોવાય છે.
અવતરણો–સ્વોપજ્ઞ વૃત્તિમાં અયોગ-વ્યવચ્છેદ-દ્વાર્નાિશિકાના ઉલ્લેખપૂર્વક એમાંથી ૧૨મું, ૨૨મું અને ર૭મું એમ ત્રણ પદ્યો અને વીતરાગસ્તોત્રના ઉલ્લેખપૂર્વક કેટલાંક ‘પદ્યો અવતરણરૂપે અપાયા છે. વળી સિ. હે, ઉણાદિસૂત્ર અને અભિ. ચિં.માંથી પણ અવતરણ અપાયાં છે. આ ઉપરાંત ચિરંતનાચાર્યની કોઇક કૃતિમાંથી પ્રતિક્રમણની વિધિને અંગે ૩૩ પાઇય પદ્યો (ગાથા) ઉધૃત કરાયાં છે. વળી પોતાના ગુરુની કોઇ કૃતિમાંથી અને હારિભિદ્રીય સમરાઈસ્ચચરિયમાંથી તેમજ નીચે મુજબની અજૈન કૃતિઓમાંથી પણ અવતરણ અપાયાં છે :- બૃહદારણ્યક (ઉપનિષ), કામસૂત્રની ૧દાંડ્યજ્ય ભોજની કંડિકા, જૈમિનિકૃત પૂર્વમીમાંસા, "મનુસ્મૃતિ, મહાભારત અને મુદ્રારાક્ષસ.
- ઉદ્ધરણો– આ યોગશાસ્ત્ર (પ્ર. ૪, શ્લો. ૭૮)ની સ્વોપજ્ઞ વૃત્તિમાં જે જ્ઞાનાવરણાદિ કર્મોના ૧. આ કુમારપાલચરિત્ત (પ્રાકૃત ક્યાશ્રય)માંના અંતિમ ભાગમાં શ્રુતદેવી કુમારપાલને હઠયોગનો ઉપયોગ આપે
છે એ હકીકત છે. ૨. ગ્લો. ૧-૭ ભિન્ન છે. ૩. આ છપાવાયેલો છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ) ૧, પૃ. ૨૮૬). ૪. જુઓ પત્ર ૫૯, પ૯ અને ૬૭.
૫. જુઓ પત્ર ૨૧૭ અને
P ૧૫૩
૩૦૦અ.
૬. જુઓ પત્ર પર-આ, પ૬-અ, ૧૭૬-અ, ૨૧૬-આ, ૨૧૭-અ, ૨૨૫-આ, ૨૨૮-અ, ૨૨૯-અ ઈત્યાદિ (જે.
ધ. પ્ર. સં.નું પ્રકાશન) ૭. જુઓ પત્ર ૨૨૬-અ. ૮. જુઓ પત્ર ૯. જુઓ પ્ર. ૩, શ્લો. ૧૩૦ની વૃત્તિ (પત્ર ૨૪૭-આ, ૨૫૦-અ). ૧૦. જુઓ પત્ર ૨૦આ. અહીં ત્રણ પાઠય અવતરણો છે. ૧૧. જુઓ પત્ર ૯૧-અ ૧૨. જુઓ પત્ર ૨૭૦-આ.
૧૩. જુઓ પત્ર પ૬-અ. અને ૧૨૧-આ (વાસ્યાયનનો નિર્દેશ). = ૧૪. જુઓ પત્ર ૯૬-આ. ૧૫. જુઓ પત્ર પર-આ, ૯૬-અ, ૯૬, ૯૮-અ, ૯૮-આ, ૧૬૦-અ, ૧૬૦-આ અને ૧૬૧-આ. પ્ર. ૨, શ્લો.
૩૩-૩૬ અને ૪૧-૪૬ તેમજ પ્ર. ૨, શ્લો. ૨૧, ૨૨ અને ૨૬ મનુસ્મૃતિમાં પદ્યરૂપ છે.
૧૬, જુઓ પત્ર પ૬–આ. ૧૭. જુઓ પત્ર ૨૧૨-અ. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org