________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૫૦૪-૫૦૬]
૩૦૩ એમ જણાય છે કે પ્રાચીન સમયમાં કોઈ એક ગામ કે નગરના સંઘ તરફથી અન્ય ગામ કે નગરના સંઘ ઉપર પર્યુષણ પર્વ નિમિત્તે ક્ષમાપનાવિષયક વિજ્ઞપ્તિપત્ર લખવામાં આવતું હતું. વળી કોઈ કોઈ શ્રાવકો પણ પોતાના ગુરુ ઉપર તેમ કરતા હતા. આથી આ પ્રકારના હરકોઈ ભાષામાં લખાયેલાં વિજ્ઞપ્તિપત્રો જે જે ભંડારમાં હોય ત્યાં ત્યાંથી મેળવી એ એક સંગ્રહરૂપે પ્રસિદ્ધ થવાં ઘટે. સાથે સાથે એના સુશોભનાર્થે કે પ્રસ્તુત વિષયને લક્ષીને અપાયેલાં દશ્યો-ચિત્રો પણ અપાવાં જોઈએ.
[વસ્તુપાલ-રત્નપાલચરિત્રે રૈલોક્યસાગરજી મ. જૈન પેઢી કપડવંજ સં. ૨૦૧૨.
ધુરન્ધરસૂરીશ્વરમહારાજ વિરચિતો ગ્રન્થચતુષ્ટય (પંચપરમેષ્ઠિ ગુણમાલા, ચતુર્વિશતિજિનસ્તુતિ, વર્ણક્રમસૂક્તિપંચાશિકા, ગૌતમચરિત્ર)
પ્રસિદ્ધાદામૃત પ્ર.મંદિર પાલીતાણા સં.૨૦૫૦ સંધર્મધ્વજવિ. ગણી. અર્યનમસ્કારાવલી સં. કીર્તિયશવિ. પ્ર. નરેશભાઈ મુંબઈ. ઇ.સ. ૧૯૮૩ વર્ધમાન મહાવીરાષ્ટક આ. ધર્મધુરંધરસૂરિ. જૈનસાહિત્યવ.સભા ઈ.સ. ૧૯૬૧. લબ્ધિપ્રકાશ, લબ્લિકિરણ આ. લબ્ધિસૂરિ. લબ્ધિસૂરિ સંકેંદ્ર મુંબઈ ૨૦૨, લલિતસ્તોત્રસંદોહ સં. કારવિ.ગણી. પ્ર. મણીલાલ શાહ બેંગ્લોર. સં. ૨૦૧૮ આનન્દરત્નાકર પ્ર. આગમોદ્ધારક ગ્રં. કપડવંજ સં. ૨૦૧૮ પ્રભુગુણપુષ્પાંજલી સં. આ. જયંતસેનસૂરિ. પ્ર. સી. બ્ર. સંઘ ભીનમાલ સં. ૨૦૨૦
સ્તોત્રરાસસંહિતા સં. લલિતપ્રભસાગર. પ્ર. સિદ્ધરાજ જૈન કલકત્તા ઇ.સ. ૧૯૮૬ જિનસ્તોત્રકોશ- ચન્દ્રોદયવિ. તપગચ્છ જૈન સંઘ મુંબઈ સં. ૨૦૧૪ ભુવનકાવ્યકેલી આ. ભુવનતિલકસૂરિ. પ્ર.લ.જૈ.સા. છાણી. નાકોડાતીર્થસ્તોત્ર એવું મહિમા પ્ર. હિતસ્તક જૈનજ્ઞાન. ઘાણેરાવ. સં. ૨૦૨૯ ભૂગોલભ્રમભંજની સં. રુદ્વત્રિપાઠી પ્ર.જંબૂદીપનિ. યોજના કપડવંજ ભદ્રકરસાહિત્યસંદોહ આ. ભદ્રકરસૂરિ પ્ર. ભુવનભદ્રંકર સા.પ્ર. મદ્રાસ સં. ૨૦૪૩] [ઉત્તમકુમારચરિત્ર : ચારુચન્દ્ર. પ્ર.ટી.ઈ. | ઉ.ચ. હર્ષસૂરિ. જૈનગ્રંથમાળા. ભીમસેનચરિત્ર- અજ્ઞાતકક. અજિતસાગરસૂરિગ્રંથમાળા. પ્રાંતીજ.]
૧. એજન પૃ. ૨ ૨. અર્ધસંસ્કૃત પાઠય કે પ્રાદેશિક ભાષામાં પણ વિજ્ઞપ્તિપત્રો લખાયાં છે. ૩. દ્વિતીય ટિપ્પણમાં નોંધેલી પ્રસ્તાવના (પૃ. ૨)માં નીચે મુજબનાનો નિર્દેશ છે :કુંભકળશ, આઠ મંગળ, ચૌદ સ્વપ્ન, રાજમહેલ, નગર, બજાર, ભિન્ન ભિન્ન ધર્મનાં દેવાલય (મજીદ સુદ્ધાં), કૂવા, તળાવ, નદી વગેરે જળાશય, નટ અને બાજીગરના ખેલ અને ગણિકાનું નૃત્ય, ધર્મિક વરઘોડો અને વ્યાખ્યાનસભા.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org