________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : [પ્ર. આ. ૪પ૬-૪૬૦]
૨૭૭ ઋષિવર્ધનસૂરિએ રચ્યું છે. એ દ્વારા એમણે ઋષભદેવનો મહિમા વર્ણવ્યો છે. એમણે વિ. સં. ૧૫૧૨માં નલદવદન્તીરાસ રચ્યો છે. વળી એ અરસામાં એમણે જિનેન્દ્રાતિશયપંચાશિકા રચી છે.
સ્વોપજ્ઞ વિવરણ– આ સંક્ષિપ્ત વિવરણ કર્તાએ જાતે રચ્યું છે.
(૨) ઋષભ-મહિમ્ન સ્તોત્ર- પુષ્પદન્તકૃત શિવમહિમ્ન સ્તોત્રનાં આદ્ય ચોત્રીસ પદ્યોનાં રે ૪પ૯ ચતુર્થ ચતુર્થ ચરણની પૂર્તિરૂપે વિશાલરાજે આ રચ્યાનો અને એનાં ૩૮ પદ્યો પૈકી આદ્ય ૩૩ પદ્યો શિખરિણીમાં, ૨ માલિનીમાં તેમ જ એકેક હરિણીમાં, શાર્દૂલવિક્રીડિતમાં અને સમ્પરામાં હોવાનો એક સ્થળે ઉલ્લેખ છે.
(૩) પ્રકીર્ણક સમસ્યા પૂર્તિ (૪) (૧) 'સમસ્યામય-પાર્શ્વજિન-સ્તવઆ અજ્ઞાતકર્તૃક સ્તવમાં તેર પડ્યો છે એમાં ભિન્ન ભિન્ન પ્રકારની બાર સમસ્યાઓને ચતુર્થ ચરણરૂપે રાખી નવાં ત્રણ ચરણો રચી બાર પદ્યો કોઈકે રચ્યાં છે. તેરમું પદ્ય ઉપસંહારરૂપ છે. એમાં આ સ્તવને “કુસુમ' કહ્યો છે. પ્રથમ પદ્યમાં નિમ્નલિખિત સમસ્યા છેઃ
મપુર્વ પુતિ વાર્તિાઃ ” *ટીકા- આ અજ્ઞાતકર્તક છે.
(૨-૩) પાર્શ્વનાથ-સમસ્યા-સ્તવ અને સમસ્યાસ્તવ- આ બંને સમસ્યાની પૂર્તિરૂપ કૃતિઓ સમયસુન્દરગણિએ રચી છે. એની નોંધ આ ગણિનાં વિવિધ-સ્તોત્રો વિચારતી વેળા અનુક્રમે પૃ. ૪૦૬ અને. ૪૦૭ માં મેં લીધી છે.
(૪) સમસ્યામય-નવખંડ-પાર્ષજિનસ્તવન- આ “શ્રીપાર્થ નવર૭ારથી શરૂ થતા નવખંડ પાર્શ્વનાથનાં ૧૬ પદ્યના સ્તવનનાં પહેલાં પંદર પદ્યો પ્રકીર્ણક સમસ્યાઓરૂપ ચોથા ચોથા P ૪૬૦ ચરણની પાદપૂર્તિરૂપે વિવિધ છંદમાં કોઈકે રચ્યાં છે. આમાંની કેટલીક સમસ્યા નીચે મુજબ છે :
“દે રીપાવનિ તિવા" “સમુદ્રમધ્યે બિન ધૂનિસમવ: "
“પત્નીશવૃક્ષે સદારમાર'' [અલ્પબહુcગર્ભિતસ્તવન (અવચૂરિસહ) ગ. સમયસુન્દર “હર્ષપુષ્પા” સં. ૨૦૪૭. પટ્ટાવલીસમુચ્ચય ત્રિપુટીય. જિનશાસન આ. ટ્રસ્ટ. ૨૦૫૨.
ગ્રન્થત્રયી (પ્રતિષ્ઠાતત્ત્વ)(આચેલકયત્વ)(પર્યુષણાતિથિવિનિશ્ચય)આનંદનસૂરિ. જૈનગ્રંથ પ્ર.સ. ખંભાત. સં. ૨૦૫૫.
ગુરુતત્ત્વપ્રદીપ- આગમોદ્ધારકગ્રંથમાળા સં.૨૦૧૮ સંશો. મુનિ લાભસાગર.]
ચિત્રમય જૈનજગત કા ઇતિહાસ ભા.૧-૨ સુશીલવિ. ત્રિશષ્ટિ ૧૦ પર્વના ચિત્ર સંક્ષિપ્ત હિંદી સાથે.]
૧. આ સ્તવ કોઈકની ટીકા સહિત જૈનસ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૬૯અ-૭૨)માં છપાવાયો છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. આ કૃતિ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૮૧-૧૮૩)માં છપાવાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org