________________
P. ૪૬૧
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો
(લુ) અનેકાર્થી કૃતિઓ તત્તી સીઅલીગાથાની અષ્ટોત્તરશતાથ (ઉં. વિ. સં. ૮૯૫)- “તત્તી સીઅલી'થી શરૂ થતી નિમ્નલિખિત ગાથાના ૧૦૮ અર્થો બપ્પભટ્ટસૂરિએ કર્યા હતા એમ પ્ર. ચ. (શૃંગ ૧૧, શ્લો. ૨૪૯) જોતાં જણાય છે ખરું પણ આ અર્થો સંસ્કૃતમાં કરાયા હતા કે કેમ તે જાણવું બાકી રહે છે, બાકી પ્રભાચન્દ્રસૂરિએ તો એના ચાર અર્થ સંસ્કૃતમાં કર્યા છે અને એ પ્ર. ચ. (શૃંગ ૧૧, પૃ. ૮૯-૯૦)માં છપાયા છે :
તત્તર સીમની મેનાવા દા
धण उत्तावली पिउ मंदसिणे हा ।। ___ विरहिहिं माणुसुजं मरइ तसुकवण निहोरा ।
#તિ પવિત્તી નું નાડું તોરા છે''
(૨) 'કુમારવિહાર-પ્રશસ્તિ (શ્લો. ૮૭) (લ. વિ. સં. ૧૧૯૯)- આ પ્રશસ્તિના કર્તા | P ૪૬૨ વર્ધમાનગણિ છે. એઓ “કલિ.” હેમચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે “કુમારવિહાર' નામના
જિનાલયની જે પ્રશસ્તિ રચી છે તે સંપૂર્ણ મળતી હોય તો એ પ્રસિદ્ધ થવી ઘટે. કુમારપાલ ભૂપાલે પાટણમાં તેમ જ જાલોરના કાંચનગઢ ઉપર જે એકેક જિનાલય બંધાવ્યું હતું તે બંનેને “કુમારવિહાર' કહે છે. આથી આ પ્રશસ્તિ આ બેમાંનાં ક્યા જિનાલયને અંગેની છે તે જાણવું બાકી રહે છે. આ પ્રશસ્તિના નિમ્નલિખિત ગ્લો. ૮૭ના એક વાર છ અર્થ કર્યા બાદ કૌતુકથી લોકોને આશ્ચર્ય ઉપજે તે માટે એના ૧૧૬ અર્થ કર્તાએ જાતે કર્યા એમ આની સ્વપજ્ઞ વૃત્તિનો પ્રારંભિક ભાગ જોતાં જણાય છે :
“TNીર: શ્રુતિfમ: સાવરતિઃ પ્રાપ્તપ્રતિષ્ઠો: सत्कान्तारचितप्रियो बहुगुणो यः साम्यमालम्बते । श्रीचौलुक्यनरे श्वरेण विबुध श्रीहे मचन्द्रेण च
श्रीमद्वाग्भटमन्त्रिणा च परिवादिन्या च मन्त्रेण च ॥८७॥" ૧. આ પ્રશસ્તિનું ૮૭મું પદ્ય સ્વોપજ્ઞ વૃત્તિ સહિત ચતુરવિજયજી દ્વારા સંપાદિત અને શ્રી સારાભાઈ મ. નવાબ તરફથી . સ. ૧૯૩૫માં પ્રકાશિત અનેકાર્થસાહિત્યસંગ્રહ (ભા. ૧, પૃ. ૧-૬૪)માં છપાવાયું છે. ત્યાર બાદ “યો માં ઢધતિથી શરૂ થતું અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચન્દ્ર તેમ જ પાર્શ્વનાથને અંગે ઘટે એવું છે (૫ + ૧) અર્થવાળું સવૃત્તિક “પંચાર્થ' (? ષડર્થ) કાવ્ય, સવૃત્તિક “અનુલોમ-પ્રતિલોમ-શ્લોક' સોમપ્રભસૂરિકૃતિ “શતાર્થ કાવ્ય અને એની સ્વોપણ વૃત્તિ આપી ઉપર્યુક્ત કુમારવિહાર-પ્રશસ્તિની સ્વોપન્ન વૃત્તિનું અને ત્યાર બાદ બાકીની વૃત્તિઓનાં પણ ગુજરાતી ભાષાંતર અપાયાં છે. જો અર્થ અનુસાર અનેકાર્થી શ્લોકોના પદચ્છેદ રજૂ કરાયા હોત તો આ સંપાદન વધારે મૂલ્યશાળી અને ઉપયોગી બનતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org