________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૮૪-૩૮૮].
૨૩૭ ‘દેલવાડા-મંડન આદિનાથ-સ્તવન ( )- આ શુભસુન્દરસૂરિના શિષ્ય ઔષધ, યંત્ર, તંત્ર અને મંત્રની માહિતી પૂરી પાડનારું ૨૫ પદ્યમાં રચ્યું છે. આનાં પ્રથમ અને અંતિમ એ બે પદ્યો મેં સ્તુતિચતુર્વિશતિકાની મારી ભૂમિકા (પૃ. ૧૧)માં આપ્યાં છે.
જિનસ્તોત્રરત્નકોશ, જિનસ્તોત્રમહાદૂદ કિવા રત્નકોશ (લ. વિ. સં. ૧૪૮૫)આના કર્તા સહસાવધાની મુનિસુન્દરસૂરિ છે. આ કૃતિમાં એક કરતાં વધારે પ્રસ્તાવ હોવા જોઈએ. હજી સુધી તો એક જ પ્રસ્તાવ મળી આવ્યો છે. એમાં ૨૩ સ્તોત્રો છે અને એમાં પદ્યોની કુલ સંખ્યા ૬૧૭ની છે. આ પૈકી બીજું ૩૮૭ અને ત્રીજું સ્તોત્ર વિ. સં. ૧૪૭૬માં રચાયાં છે. ૧૯મું સ્તોત્ર સીમંધરસ્વામીને અંગે છે.'
સૂરિ-મત્ર-સ્તોત્ર (લ. વિ. સં. ૧૪૮૫– આના કર્તા ઉપર્યુક્ત મુનિસુન્દરસૂરિ છે. એમણે આ સ્તોત્રો દ્વારા “સૂરિ' મંત્રની પુષ્કળ પ્રશંસા કરી છે અને એનો તીર્થકર, તીર્થ, ગૌતમ ઇત્યાદિ રૂપે નિર્દેશ કર્યો છે. આ સ્તોત્રમાં એમણે કહ્યું છે કે વર્ધમાનના અર્થાત્ મહાવીરસ્વામીના નિર્દેશથીએમની સૂચના અનુસાર ગૌતમ ગણધરે આ સૂરિમંત્ર રચ્યો.
સિદ્ધાન્તાગમસ્તવ (શ્લો. ૪૫)માં “આચાર્ય—મંત્રને એટલે કે “સૂરિ મંત્રને નમસ્કાર કરાયો છે. જુઓ પૃ. ૩૬૭.
*સૂરિ-મંત્ર-સ્તોત્ર- આ લઘુશાન્તિસ્તવના કર્તા માનદેવસૂરિએ રચ્યું છે પણ એ પાઈયમાં છે.
“યુષ્યદક્ષ્મદષ્ટાદશસ્તવી (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા દેવસુન્દરસૂરિના શિષ્ય સોમસુન્દરસૂરિ છે. એમણે કલ્પાન્તર્વાચ્ય, કલ્યાણક-સ્તવ, યતિજીતકલ્પ અને રત્નકોશ રચ્યાં છે. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર સંસ્કૃતમાં અવચૂર્ણિ રચી છે :
આઉરપચ્ચકખાણ, ચઉસરણ, ચેઈયવન્દણભાસ, પચ્ચખાણભાસ અને વન્દણગભાસ. P ૩૮૮
આ ઉપરાંત એમણે ગુજરાતીમાં આરાધનારાસ, નેમિનાથ નવરસફાગ અને સ્યુલિભદ્રફાગ ર છે. વિશેષમાં એમણે નીચે મુજબની કૃતિ ઉપર ગુજરાતીમાં એકેક બાલાવબોધ રચ્યો છે :
આરોહણાપડાયા, ઉવએસમાલા, નવતત્ત, ભક્તામર-સ્તોત્ર, યોગશાસ્ત્ર, સસિયગ અને સડાવસ્મય."
સોમસુન્દરસૂરિની પ્રસ્તુત કૃતિના યુઘ્નચ્છબ્દ-નવવી અને અસ્મચ્છબ્દ-નવસ્તવી એમ બે વિભાગ પડે છે. એ બેનો અષ્ટાદશસ્તવી તરીકે ભેગો ઉલ્લેખ કરાય છે. પ્રથમ વિભાગમાં “યુષ્મદ્ ૧. આ પ્રસ્તાવ જૈનસ્તોત્રસંગ્રહ (ભા.૨ પૃ. ૪૩-૧૨૭૭માં અને જિ. આ ટ્ર. તરફથી છપાયો છે. ૨. વિશેષ માટે જુઓ ઉપદેશરત્નાકરની મારી ગુજરાતી ભૂમિકા (પૃ. ૭૪-૭૬) ૩. આના શ્લો. ૨ અને ૭ શ્રીભૈરવ-પદ્માવતી કલ્પના અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૧૬૧)માં ઉદ્ઘત કરાયા છે. ૪. આ ઉપર્યુક્ત ઉપોદ્ધાતમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે અપાયું છે. પ. આ કૃતિ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૧-૧૬)માં છપાવાઈ છે. ૬-૮. શું આ ત્રણે સંસ્કૃત કૃતિ છે ? c. gol DCGCM (Vol XIX, sec. 1, pt, 1.p. 32)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org