________________
૨૧૬
P ૩૫૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ | 'મહાદેવ-સ્તોત્ર (ઉ. વિ. સં. ૧૨૨૯)- આના કર્તા પણ “કલિ. હેમચન્દ્રસૂરિ છે. એમણે આ સ્તોત્ર ૪૪ પદ્યમાં રચ્યું છે પહેલાં ૪૩ પદ્યો “અનુષ્ટ્રમ્' માં છે અને છેલ્લે આર્યામાં છે. હરિભદ્રસૂરિકૃત મહાદેવાષ્ટક ઉપરથી આ રચના સ્લરી હશે. એ દ્વારા એમણે “મહાદેવ ખરી રીતે કોને કહેવાય ?” એ વાત રજૂ કરી છે. આ સ્તોત્ર એમની બે લવિંશિકા તેમ જ વીતરાગ-સ્તોત્રના જેવું પ્રૌઢ નથી. એની રચના પાછળ પાશુપતાનું પ્રાબલ્ય અને રાજા તેમ જ પ્રજાનો સોમનાથના જ્યોતિર્લિંગ તરફનો સદ્ભાવ કારણરૂપ હશે.'
[ચતુવિંશતિજિનસ્તવન– ભુવનહિતાચાર્ય. સંવિનયસાગર.
‘અનુસધાન’ ૨૫માં છપાયું છે. આમાં ક્રમશઃ ૮ થી ૩૧ અક્ષરના છંદમાં સ્તુતિઓ છે. દરેકમાં છંદનું નામ અને ભગવાનનું નામ છે.]
*અનુવાદકો– આ સ્તોત્રનો કરવિજયજીએ ગદ્યમાં અને સાંકળચંદ પિ. શાહે પદ્યમાં અનુવાદ કર્યો છે. એ બેને ગુજરાતીમાં છે.
સ્તુતિત્રયી આ.કુંદકુંદસૂરિ.ચંદુલાલ મ.અમદાવાદ ૨૦૩૭
આનન્દરત્નાકર- આગમોદ્ધારકે લખેલી સંસ્કૃત પ્રસ્તાવનાનો સંગ્રહ. પ્રકા. “આગદ્ધારક ગ્રંથમાળા” વિ.સં. ૨૦૧૮
ભદ્રંકરસાહિત્યસન્દ્રોહ- પ્ર.“ભુવનભદ્રંકર સા. પ્ર.” મદ્રાસ. વિ.સં. ૨૦૪૩.
અહંભક્તિભાવના (સ્તુતિ ચતુર્વિશિકા) સા. હંસાશ્રી પ્ર. જૈનસંઘ માલેગાંવ વિ.સં. ૨૦૪૦ વીતરાગભક્તિ પ્ર.અમૃતપુણ્યોદય જ્ઞાનમાળા પાલીતાણા વિ.સં. ૨૦૧૭
જિનસ્તોત્રકોશ સંપા.આ.ચન્દ્રોદયસૂરિ તપગચ્છ પ.પૂ.જૈન સંઘ મુંબઈ સં.૨૦૧૪ સ્વાધ્યાયદોહન સં. આ કનકચન્દ્રસૂરિ પ્ર. “વિશ્વમંગલ પ્ર.” પાટણ વિ.સં. ૨૦૪૩. ભુવનકાવ્યકેલી- આ ભુવનતિલકસૂરિ. પ્ર. લે. જૈ.સા. છાણી સં. ૨૦૨૯ ચૈત્યવંદનચતુર્વિશતિકા કર્તા આ. શીલચન્દ્રસૂરિ. પ્ર. કાંતીલાલ મહેતા સાણંદ સં. ૨૦૨૦ સિજૂરપ્રકર મુનિ જયાનન્દવિ. “ગુરુરામચન્દ્ર પ્ર.સ.” ભીનમાલ સં. ૨૦૫૦ ચૈત્યવદનસંગ્રહ સંપા. મુનિ દીપરત્નસાગર પ્ર. અભિનવ શ્રુત પ્ર. જામનગર સં. ૨૦૪૫. સ્તોત્રરાસસંહિતા સંશો. ચન્દ્રપ્રભસા. પ્ર. સિદ્ધરાજ જૈન કલકત્તા ઇ.સ. ૧૯૮૬. સુલભકાવ્ય પ્રવેશિકા સંપા. પં. વજસેનવિ પ્ર. ભદ્રંકરપ્રકાશન સં. ૨૦૫૧ ?]
૧. આ સ્તોત્ર ગુજરાતી ભાષાંતર તેમ જ મૂળના પ્રત્યેક પદ્યને અંગેના ગુજરાતી પદ્ય સહિત “શ્રીમાંગરોળ
જૈન સભા” તરફથી ઈ. સ. ૧૯૦૬માં છપાયું છે. આ પૂર્વે પણ એ છપાયું છે. જુઓ પૃ. ૨૧૩ ટિ. ૧. ૨. આ પદ્ય સોમનાથનાં દર્શનના પ્રસંગે કહેવાયું હતું એવો પ્ર. ચિ. (ભા. ૧, પ્ર. ૪ પૃ. પૃ. ૮૫, સિંઘી)માં
ઉલ્લેખ છે. ૩. જુઓ હેમસમીક્ષા (પૃ. ૨૪૫) ૪. આ છપાયા છે. જુઓ પૃ. ૨૧૩ ટિ. ૧ તેમજ ઉપરનું ટિ: ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org