________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૩૭-૩૪૦]
૨૦૯ સરસ્વતી-સ્તવ અને પાર્થનિસ્તોત્ર.
P. ૩૩૯ પ્રસ્તુત સ્તોત્ર મહાવીરસ્વામીની સ્તુતિરૂપ છે. એ સંસારદાવાનલ-સ્તુતિની પેઠે “સમસંસ્કૃત” રચના છે. એમાં ૩૦ પદ્યો છે.
વૃત્તિઓ આ સ્તોત્ર ઉપર વિ. સં. ૧૪૬૫માં “ખરતર' ગચ્છ જયસાગરગણિએ વૃત્તિ રચી છે. મેરુસુન્દરમણિએ તેમજ અન્ય કોઈએ પણ એકેક વૃત્તિ સંસ્કૃતમાં રચી છે.
પાદપૂર્તિ- પ્રસ્તુત સ્તોત્રની ખરતર' ગચ્છના પધરાજે પાદપૂર્તિરૂપે રચના કરી છે.
ભૂપાલ-ચતુર્વિશતિકા, ભૂપાલ-સ્તોત્ર, જિન-ચતુર્વિશતિકા કિવા ચતુર્વિશતિ-જિનસ્તવ ( )- આના કર્તા દિ. ભૂપાલ છે. એમણે આ ર૬પદ્યો દ્વારા જિનેશ્વરની વિવિધ છંદોમાં સ્તુતિ કરી છે. એનો પ્રારંભ “શ્રીતીલાયતનથી કરાયો છે. ગ્લો. ૧૫ અને ૨૦માં “ભૂપાલ' શબ્દ - ૩૪૦ વપરાયો છે.
આ સ્તવ ઉપર ત્રણ ટીકા છે :(૧) દિ. ૫. આશાધરની, (૨) લલિતચન્દ્રના શિષ્ય વિનયચન્દ્રની અને (૩) અજ્ઞાતકર્તક.
“ચતુર્વિશતિ-જિન-સ્તુતિ (લ. વિ. સં. ૧૨00)– પૃ. ૨૪૧માં સૂચવાયાં મુજબ આ સ્તુતિના કર્તા “પ્રજ્ઞાચક્ષુ” કવિરત્ન શ્રીપાલ છે. એમણે ઋષભદેવ વગેરે ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ આ કૃતિ ૨૯ પદ્યોમાં યમકમય રચી છે. એનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :
"भक्त्या सर्वजिनश्रेणिरसंसारमहामया ।
स्तोतुमारभ्यते बद्धरसं सारमहा मया ॥१॥" આ સ્તુતિનું નિમ્નલિખિત અંતિમ પદ્ય આશીર્વાદરૂપ છે :
રૂતિ સુમન: શ્રીપાવવિજતન (નુત) યઃ |
समस्तजिनपतयः अविनाशिज्ञानदृशो दिशन्तु वः ॥" ૧. આનું આદ્ય પદ્ય ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની મારી પ્રસ્તાવના (પૃ. ૩૨)માં મેં ઉદ્ઘત કર્યું છે.
એમાં એકંદર ૨૫ પદ્યો છે. આ સ્તોત્ર અપ્રસિદ્ધ હોય એમ લાગે છે. ૨. આ નવ પદ્યનું સ્તોત્ર મુખ્યતયા સમ્પરામાં રચાયેલું છે. એ જૈન-સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૧૯૫
૧૯૭)માં છપાયું છે. ૩. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાઈ છે. વળી એની જૈન નિત્યપાઠસંગ્રહમાં નિર્ણયસાગર
મુદ્રણાલય તરફથી છઠ્ઠી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૫માં છપાઈ છે. ૪. જૈ. સા. ઈ. પ્રમાણે આ ટીકા મળતી નથી પણ જિ. ૨. કો. (વિ. ૧, ૫. ર૯૯) જોતાં એ ઉપલબ્ધ જણાય
છે એટલું જ નહિ પણ એની એક ઉપલબ્ધ હાથપોથીનો પરિચય પણ મેં |D c G C M (Vol. XIX, sec. 1, pt. 2. 262-263)માં આપ્યો છે. ૫. જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧ પૃ. ૧૨૧-૧૨૩)આ પ્રકાશિત છે. ૬. પ્રસ્તુત શ્રીપાલકૃત વડનગરની પ્રશસ્તિમાં પણ ૨૯ પદ્યો છે અને એની હાથપોથી મળે છે.
૧૪
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org