________________
૧૪
[14].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧
ટિપ્પણો વિષે ઃ
શ્રી હીરાલાલભાઈએ એમની પદ્ધતિ મુજબ જે ગ્રંથ કે ટીકાના પ્રકાશનની વિગત અગાઉ આપી હોય તો તે સ્થળે ટિપ્પણમાં આ પ્રકાશિત છે જુઓ પૃ. અમુક ટિપ્પણ અમુક.
અમે આવા સ્થળે તે તે પેજમાં બતાવેલી વિગત ઉમેરી દીધી છે. અને જુઓ પૃ. વાળી વિગત કાઢી નાંખી છે.
દાખલા તરીકે આ સંસ્કરણમાં પૃ. ૧૨૯ થી ટિ. ૧ અને ૩ માં “આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત છે.”
આ ટિપ્પણો જુના સંસ્કરણમાં પૃ. ૨૧૨ ટિ. ૧ અને પૃ. ૨૧૩ ટિ. ૧ તરીકે છે. ત્યાંનું લખાણ આ પ્રમાણે છે.
આ ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૧.”
આવા અનેક સ્થળે અમે પૃ. નંબર કાઢી નાંખીને તે પૃષ્ઠમાં બતાવેલી વિગત ત્યાં મુકી દીધી છે. જેથી વાચકોને સરળતા રહે. સંપાદકીય ઉમેરણ : ૧. શ્રી હીરાલલાભાઈએ પાછળથી મળેલી વિગતો પરિશિષ્ટ, અનુલેખ, પૂરવણી, વૃદ્ધિપત્ર આદિમાં જોડી
છે. અમે આ બધી વિગતો તે તે સ્થળે મુકી દીધી છે. ૨. જ્યાં જ્યાં વિશેષ વિગતો અમારા ધ્યાનમાં આવી ત્યાં અમે તે વિગતો તે તે સ્થળે ચોરસ કૌંસમાં
[ ] ઉમેરી છે. આ વિગતો ટુંકમાં આવી છે. A. તે ગ્રંથનું નવું સંસ્કરણ બહાર પડ્યાની વિગત જુઓ પૃ. 8 છેલ્લી ૨ પંક્તિ, પૃ. 14 ટિ. ૧, પૃ.16
ટિ.૨, પૃ. 20 ૫.૧૭-૧૮, પૃ. 39 ટિ.૧-૨, પૃ. 44 ટિ.૬, પૃ.46 ટિ.૧૧, પૃ.52 ટિ.૧, પૃ.53 ટિ.૭,
પૃ.73 ટિ.૩, પૃ.76 ટિ.૮, પૃ.92 ટિ:૪, પૃ.108 ટિ.૨ વગેરે. B. નવા અપ્રગટ ગ્રન્થની વિગત પૃ.27 પ.૧૫-૧૬, પૃ.70 પં.૧, પૃ.88 પં.૨૦થી, પૃ.114 ૫૬થી,
પૃ.117 પં.૧૨થી, પૃ.125 ટિ.૨. C. નવા પ્રગટ ગ્રન્થની વિગત. પૃ.77 પં.૯, પૃ.106 ૫.૧૯થી, પૃ.108 ટિ.૪, પૃ.111 પં.૧૦,
પૃ.144 ૫.૮ છે ? કિ ફરી ફિરાર 23 મંડી છઠ્ઠા ટિ , 72 } ૧૩૨ ૨, પૃ.102 .પુ. E. ગ્રન્થ અપ્રસિદ્ધ હોવાની વિગત પૃ. 87 પં. ૨૩,૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org