SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ममकार मच्छिन्ने-बच्चइ सन्नाय पल्लि दटुं जे, તવિ સાદુ જ નાનપણ હું તુ યારા. ૪૦ इय फासिय पडिमाओ-छममाइदुक्करतवे हिं, संलिहियतणू कमसो-पडिवज्जइ अणसणं धीरो. ४१ सो मुहभाववसूप्पन्न--ओहिला मुणइ लवण जलहिमि, उत्तरवज्जादिसामु-पणपणजोयणसयाई पुढो. उत्तरओ पुण आ चुल्ल-हिमगिरि आमुहम्म मुवरिदिसिं हिठा लोलुयनरयं-रयणाए मुणइ पासइ य. ४३ इचो वाणियगामे--समोसदेणं जिणेण गुन्नाओ भिक्खाइकए गोयम-सामी पत्तो पुरस्सं तो. भिक्खं गहिय नियतो-जणार आणंदअणसणं मुणिउ, कुल्लागसभिवेसे-पोसहसालं गओ भयवं. | ' ઈહ હજુ મમકાર કાયમ હેય છે, કેમકે તે સ્વજ્ઞાતિમાંજ ભિક્ષાએ જાય છે, છતાં ત્યાં પણ સાધુની માફક પ્રાશુક આહાર પાણી લીએ. ૪૦ . આ રીતે છઠ–-આઠમ વગેરે દુષ્કર તપથી પ્રતિમાઓ પાળીને શરીરને કુશ કરી અનુક્રમે તે ધીર શ્રાવકે અણુસણ લીધું. ૪૧ તે વેળા તેને શુભ ભાવના વશે કરી અવધિનાન ઉત્પન્ન થયું, તેવડે તે ઉત્તર દિશા સિવાય બાકીની દિશામાં લવણ સમુદ્રમાં પાંચ પાંચસે જન સુધી જેવા લાગે. ૪૨ ઉત્તર દિશામાં મુલ્લહિમવંત પર્વત સુધી અને ઉપર સૈધર્મ દેવલોક સુધી તેમજ નીચે રત્નપ્રભા નારકીના લેલુપ નરક સુધી તે જાણવા જેવા લા. ૩ એવામાં વાણિજય ગામમાં વરપ્રભુ સેમેસર્યા, તેમની રજાથી ભિક્ષા લેવા માટે ગતમ સ્વામી નગરમાં પધાર્યા. ૪૪ તે તે ભિક્ષા લઈને પાછા વળ્યા, એવામાં તેમણે લેકના મુખે આનંદનું અનશન સાંભળયું, તેથી તે કલાક સન્નિવેશમાં પિષધશાળામાં ગયા. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy