SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બાર બત. ७ . द्गुणस्य गुरोराज्ञाराधनीयेति प्रतिज्ञानिश्चयाद् तेषु दृढता जायते, जिनाज्ञाचाराधिता भवति. . उक्तं च. " गुरुसक्खिओ क धस्मो-संपुनविहीकयाहियविसेसो, तित्थयराणं आणा-साधुसमीबंमि वोसिरओ." गुरुदेशनाश्रवणोद्भूतकुशलतराध्यवसायात कर्मणामधिकतरः क्षयोपशमः स्यात्-तस्माच्चाल्पं व्रतं प्रतिपित्सोरपि बहुतमव्रतप्रतिपत्ति रुपजायते- इत्यादयोऽनेके गुणा गुरोरांतके व्रतानि गृहृतः संभवति. स्थाऽसबपि विरतिभावो गुरूपदेशश्रवणानिश्चयसारपालनातो यावश्यंभावी सरलहृदयस्येति-द्वयोरपि गुरुशिष्ययोHषावादाभाव एव गुणलाभात्. शायः पुनर्नदेयान्येव गुरुणा व्रतानि. छद्मस्थतया पुन रल-. જે માટે કહેલું છે કે ગુરૂની સાખે ધર્મ કરતાં સંપૂર્ણ વિધિ સચવાયાથી તે અધિક ઉત્તમ થાય છે, તેમજ સાધુ સમીપે ત્યાગ કરતાં તીર્થકરની આજ્ઞા પણ [ આરાધિત ] થાય છે. વળી ગુરૂની દેશના સાંભળવાથી પ્રગટેલા વધુ કુશળ અધ્યવસાયથી કર્મને અધિકતર ક્ષાપક્ષમ થાય છે, અને તેથી અહ૫ વ્રત લેવા ચાહનાર પણ ઝાઝાં વ્રત લેવા સમર્થ થાય છે, ઇત્યાદિક અનેક ગુણ ગુરૂની પાસે વ્રત લેનારને થાય છે. તેમજ જે વિરતિને પરિણામ હજુ નહિ આવ્યું હોય, તે પણ ગરને ઉપદેશ સાંભળવાથી અગર નિશ્ચય પૂર્વક પાલન કર્યાથી સરળ હદયવાળા જીવને અવશ્યપણે પ્રગટી નીકળે છે, એમ બંને ગુરુ શિષ્યને મૃષાવાદ નથી લાગતે, કેમકે ત્યાં કોઈ પણ રીતે ગુણને લાભ રહે છે. બાકી શઠ (કપડી) પુરૂને ગુરૂએ વ્રત નહિજ એપવાં, કદાચ છાસ્થપણાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy