SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ श्री धर्भ रत्न ४२६४. ... -- लक्खदवहुयवहिंधणसमाणा । धम्मदुमउम्मूलण-समीरलहरीसमा भोगा ॥ २६ ॥ किंच, जं भुत्त पणाइभवे-जीवेणा हारभूसणाइयं । एगत्थ पुंजियं तंअहरेइ धरुद्धरं धरणिं ॥ २७ ॥ पीयाइं जाई• सुमणो-रमाई पाणाई पाणिणा पुचि । विज्जति ताई नहु तत्तियाइं सलिलाई जलहीम् ॥२८॥ पुप्फाणि फलाणि तहा दलाणि भुत्ताणि पाणिणा पुचि । विज्जति न तिहुयण तरुगणेसु किर वट्टमाणेसु ॥ २९ ॥ अविय भुत्तूणं सुइसुंदरे सुरवहूसंदोहदेहाइए-भोए सायरपल्लमाण मणहे देवत्तणे जमरा । रज्जति त्थिकलेवरेसु असुईपुन्नेसु रिटोवमा-मन्ने ति દુઃખરૂપ દવાગ્નિને વધારવા ઇંધન સમાન છે, અને ધર્મરૂપ ઝાડને ઉખેડવા માટે પવનના सपाटा समान छ. [ २५-२६] વળી આ અનાદિ સંસારમાં જીવે આહાર તથા અલંકાર વગેરે જે વાપર્યા છે, તે એક ઠેકાણે એકઠાં કરવામાં આવે છે. પર્વત સહિત પૃથ્વીથી પણ વધી પડે. ( ૭ ) (Rળી આ પ્રાણિએ પૂર્વકાળમાં જે મનગમતાં પાન પીધાં છે, તે હમણાં વિદ્યમાન હોય તો, તેમના જેટલું બધા સમુદ્રમાં પાણી પણ નથી. [ ૨૮ ] વળી પ્રાણિએ પૂર્વે ફૂલ, ફળ તથા દળ, જે વાપર્યા છે, તેટલાં હાલમાં વર્તતા ત્રણે જગતમાં રહેલા ઝાડમાં પણ મળી શકે तम, नथा. ( २८ ) वणी, દેવપણામાં શુચિ અને સુંદર એવા દેવાંગનાઓના શરીરાદિકના સાગરોપમ અને પલ્યોપમ લગી ઉત્તમ ભેગ ભોગવીને માણસે સ્ત્રીઓના અશુચિ પૂર્ણ કલેવર [ શરીર ]માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy