SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. समीवे-दिक्खं गिण्हइ महीनाहो ॥ ४६ ॥ वत्थाइसु गामाइसु-समयाइसु कोहमाणमाईसु । दने खित्ते काले--भावे परिमुक्कपडिबंधो॥४७॥ काऊण अणसणं सासणं मणे जिणवराण धारतो । देहेवि अपडिबद्धोमरिउं गेवे सुरो जाओ ॥४८॥ तत्तोय उत्तरूत्तर-सुरनरसिरि मणुहवित्तु कइवि भवे । पव्वज्ज पडिवज्जिय-सो संपत्तो पयं परमं ॥ ४९ ॥ श्रुत्वेवं नरसुंदरस्यचरितं हेतोगरीयस्तरात्। कस्मादप्यनलंभविष्णुमनसो दीक्षांगृहीतुंद्रुतं । संबद्धाअपि गेहदेहविषयद्रव्यादिषुद्रव्यतोभावेन प्रतिबंधबुद्धिमसमां मैतेषुभव्याः कृत ॥ ५० ॥ ॥ इति नरसुंदरकथा॥ इत्युक्तः सप्तदशसु भेदेष्वसंबद्ध इति पंचदशोभेदः-संपतिपरार्थकामोपभोगीति षोडशभेदमभिधित्सुराह---- તેણે અવસરે રાજ્યને ભાર ઉપાડવાને સમર્થ થએલા પુત્રને રાજ્ય સોંપીને શ્રીપણ ગુરૂની પાસે દીક્ષા લીધી હતી. (૪૬ ) હવે તે દ્રવ્યથી વસ્ત્રાદિકમાં, ક્ષેત્રથી પ્રામાદિકમાં, કાળથી સમયાદિકમાં, ભાવથી ક્રોધ, માન, માયા, લેભમાં પ્રતિબંધ છેડી અને સણ કરી જિન શાસનને મનમાં ધાર થકે શરીરમાં પણ અપ્રતિબદ્ધ રહી મરીને રૈવેયક દેવતા થશે. ( ૪૭-૪૮ ) ત્યાંથી ઉત્તરોત્તર કેટલાક ભવ સુધી સુરનરની લક્ષ્મી અનુભવી પ્રવજ્યા લઈ તે પરમપદ પામ્યો. [ 8 ] આ રીતે નરસુંદરનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય ! જે તમે કઈ ભારે કારણના ગે જલદી દીક્ષા લેવા સમર્થ નહિ થઈ શકે, તો દ્રવ્યથી દેહ, ગેહ, વિષય તથા દ્રવ્યાદિકમાં સંબદ્ધ રહ્યા છતાં, પણ તેઓમાં ભાવે કરીને मारे प्रतिम नलि . [ ५० ] આ રીતે નરસુંદરની કથા છે. - આ રીતે સત્તર ભેદમાં અસંબદ્ધરૂપ પંદરમે ભેદ કહ્યા, હવે પરાર્થ કામ પભોગિરૂપ સોળ ભેદ કહેવાને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy