________________
ભાવ શ્રાવક,
४६८
अविय जे खलु तिहुयणजणपलय-ताणकरणक्खमा जिणवरिंदा । सययं अणिच्चयाए--उररीकीरांति तेवि हहा ! ॥ ४० ॥ रणसवडमुहउब्भड--भिडंतरिउसुहडचक्कअक्कमणे । जे पहुणो तेवि. खणण-चक्किणोजति हा. निहणं ॥ ४१ ॥ जे गुरुभुयबल बलभद्द--संगया दलियदक्खपडिवक्खा। तेविहु हरिणो हरिणु ब्व-हरेह हाहा कयंतहरी ॥ ४२ ॥ मन्ने करिकन्न सुरिंदचावतडिचावलेण निम्मवियं । इत्थं वत्थु समत्थं तेणं. खण. दिट्ठनटं त्ति ॥ ४३ ॥ एवंविहे य जं इह--खणमवि निवसंति मुणियपरमत्था । वीसत्था समिहेसु-अहह महाधिठिमा तेसिं ! ॥४४॥ इय सो विरत्तचित्तो--संबद्धोविहु धणाइस कहंपि ।.भावेण अपडिबद्धो-गेहंमि गमेइ कइवि दिणे ॥४५॥
कालेण नंदणे रज्ज-भारधरणुध्धुरे ठविय रज्जं । सिरिसेणगुरु
. qणा, તીર્થકરે કે જે ખરેખર ત્રણ ભુવનના લેને પ્રલયથી બચાવવા સમર્થ હોય છે, तगोने ५९ अनित्यतt it Mय छे. अ५ोस ! १५सेस ! [ ४० ]
રણમાં સામે થઈ ઉભેલા, ઉદુભટ, લડતા દુશ્મન સુભટના ચક્રને હરાવવા સમર્થ ચક્રવર્તિઓ પણ ક્ષણવારમાં મરણ પામે છે. [ ૪૧ ] વળી ભારે ભુજબળવાળા બળદેવની સાથે જોડાયા રહી ચાલાક પ્રતિપક્ષીને ચૂરે છે, એવા હરી ( વાસુદે )ને પણ तत३५ री ( सीड) २४नी भा३४ रीनय छे. ( ४२ ) भने मेम सागे छ , હાથીના કાન, ઇદ્ર ધનુષ્ય, અને વીજળીની ચપળતાવડે કરીને આ બધી વસ્તુઓ બનાવવામાં આવી છે, તેથી જ તે ક્ષણ કષ્ટનષ્ટ છે. [ ૪૩ ] એવા સંસારમાં જે પરમાર્થ જાણીને પણ વિશ્વસ્ત [ ભોળા ] થઈ, પિતાના ઘરમાં ક્ષણમાત્ર પણ રહે છે, તેમની કેવી મોટી ધીઠાઈ ગણાય ? ( ૪૪ ) આ રીતે તે વિરક્ત બની ધનાદિકમાં સંબદ્ધ રહેલો છતાં ભાવથી અપ્રતિબદ્ધ રહી ઘેર રહી કેટલાક દિવસ પસાર કરતે હવે. [૪૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org