________________
४६६
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
• तत्थ्य महंतसामंत-विंदसेविजमाणपयजुयलो । पासट्ठियपणतरुणी-करचालियचापरुप्पीलो ॥. १८ ॥ जय जीव जीव इय सेवगेहि वुचंतओ य पइवयणं । सिंघासणोवविट्ठो-दिवो नरसुंदरो तीए ॥ १९ ॥ तेणवि विम्हियमणसा-भगिणी अवितकियागया दटुं । उचियपडिवत्तिपुव्वं-पुट्ठा सयलंपि वुत्तंतं ॥ २० ॥ तो तीइवि सो कहिओ-उजाणे जाव चिट्ठइ निवु त्ति । सविढीइ तओ सो-तयभिमुहं पठिओ झत्ति ॥ २१ ॥
सो पुण अवंतिनाहो-अइगाढछुहाइ पीडिओ तइया । वालांकभक्खणत्यं-एगंमिय चिभिडीकच्छे ॥ २२ ॥ अवदारेणं चोरु व्व-पविसमाणो स कच्छयनरेण । मंमपएसमि हओ-मुट्ठीए तहय लट्ठीए ॥ २३ ॥ निठुरपहारविहुरो-पलायमाणो तओ इमो तुरियं । धरणी' वट्टे पडिओ-निचिट्ठो कठ्ठयडिउ व्ध ॥ २४ ॥ इत्तो नरसुंदरनरवरोवि
ત્યાં તેણીએ મોટા સામંતોથી સેવા, પડખે રહેલી વારાંગનાઓથી વીંજાત, અને સેવકેએ જયજયકારથી દરેક વાગ્યે વધાવી લેવામાં આવતે સિંહાસન પર બેઠેલો નરસુંદર જે. [ ૧૮-૧૯ ] હવે તેણે પણ બેહેનને ઓચિંતી આવેલી જોઈને વિસ્મય પામી ઉચિત સત્કાર કરીને તેને સઘળો વૃત્તાંત પૂછો. ( ૨૦ ) ત્યારે તેણીએ તે કહ્યા, અને કહ્યું કે, રાજા ઉઘાનમાં છે. ત્યારે નરસુંદર રાજા મોટા ઠાઠમાઠથી તેના સામે ઝટ રવાને थयो. [२१]
આણીમેર અવંતિનાથ અતિ આકરી ભૂખથી તે વેળા પીડાઈને ચીભડું ખાવા માટે એક ચીભડાના વાડામાં ચોરની માફક પાછલા દરવાજાથી પેઠે, એટલે તે વાડાના घशीये तेने भू भने साथी भर्भ प्रदेशमा 'भायी. ( २२-२३ ) त्यारे ते आ४२॥ પ્રહારથી વિધુર થઈને ત્યાંથી જલદી નાશત થકો જમીનપર લાકડાના પૂતળાની માફક નિષ્ટ થઈ પડી ગયો. [ ૨૪ ] આ બાજુ નરસુંદર રાજા પણ પિતાના વિજય રથ પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org