SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૪૯૫ - पावियपसिद्धिरिद्धीण । अबराहपएवि सया-सिणिद्धदिट्ठीइ दिट्ठाण ॥ १० ॥ अविभिन्नरहस्साणं-संसइयत्थेछ पुच्छणिजाणं । नियकुलकमाणुरूवं-चिट्ठिय मेवंविहं सुयणु ॥ ११ ॥ इय विरसं जपंतो-अविभाविय दुट्ठदिव्वपरिणामो । राया बंधुमईए-सुजुत्तिजुत्तं इमं वुत्तो ॥ १२ ॥ किं चिंतिएण सामिय-विहलीकय सयल पुरिसयारस्स । अघडतघडण रुइणो-हयविहिणो विलसिए णिमिणा ? ॥ १३ ॥ ___लहु पहु चयसु विसायं-गच्छामो तामलित्तिनयरीए । नरसुंदरनरनाह-पिच्छामो तत्थ सप्पणयं ॥ १४ ॥ रन्ना पडिवन्न मिणं-गंतु पयट्टाई ताई तो कमसो । पत्ताई तामलित्ती-पुरीसमीवाट्ठिउज्जाणे ॥ १५ ॥ अह बंधुमई जंपइ-इहेब चिठेसु सामि खण मेगं । तुह आगमणं गंतूण-भाउणो जाव साहेमि ॥ १६ ॥ कहकहवि होउ एवं ति जंपिए नरवरेण अह पत्ता । निविडपडिबंधबंधुर-बंधवगेहंमि बंधुमई ॥ १७ ॥ . અને મંત્રિઓનાં આ કારસ્તાન જે ! આ રીતે તે રાજા દૈવકપ એિલે માન્યા વગર पारे। ४२॥ सायो, शरे धुमतीये युक्तिपूर्व साम यु. (४-१०-११-१२ ] હે સ્વામીન ! સકળ પુરૂષાકારને વિફળ કરનાર, અને અઘટિત ઘટના ઘડવા ઈચ્છનાર ભુંડા નશીબનું જ આ કામ છે, માટે તે બાબત ચિંતા કરવી ફોકટ છે. [ ૧૭ ]. હે સ્વામી ! તમે દિલગીર મ થાઓ, ચાલો આપણે તાબ્રલિપી નગરીમાં જઈ નરસુંદર રાજાને જઈ પ્રીતિથી ભેટીયે. [ ૧૪ ] રાજાએ તે વાત કબૂલ રાખી. બાદ તેઓ ચાલતાં ચાલતાં અનુક્રમે તામ્રલિમીના સમીપે રહેલા ઉદ્યાનમાં આવી પહોંચ્યાં. [ ૧૫ ] હવે બંધુમતી કહેવા લાગી કે, હે સ્વામીન ! તમે ઇહાંજ થોડી વાર બેસો કે, જેથી હું જઈને મારા ભાઈને તમારું આગમન જણાવી આવું. [ ૧૬ ] જેમ તેમ કરીને રાજાએ હા પાડતાં બંધુમતી પિતાના તરફ ભારે મમતા બતાવતા ભાઈના ઘરે આવી પહોંચી. ( ૧૭ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy