________________
. भारत..
गं विहितं ततस्तेन तुष्टराजादेः सकाशात्तदधिकं तत् कथमपि लब्धंतचव्रतभंगभयात् पूर्णे व्रतावधौ ग्रहीष्यामीति भावनया न्यस्य हस्ते दत्वामुंचतीति व्रतसापेक्षत्वादतिचार इति.. . ____धनं गणिममधरिममेयपरिच्छेद्यभेदाच्चतुर्विधः तत्र गणिर्म पूगफलादि, धरिमं मंजिष्टादि, मेयं घृतादि, पारिच्छेद्यं माणिक्यादि, धान्य ब्रीह्यादि, एतत् प्रमाणस्य बंधनतोऽतिक्रमोऽतीचारो भवति. यथा कृतधनादिपरिमाणः कोपि पूर्वलभ्यमन्यद्वा धनादिकं कस्यापि पार्षे लभते तंच व्रतभंगभयाचातुर्मास्यादिपरतो गृहगतधान्यादिविक्रये वा कृते गृही•ष्यामीत्येवं बंधनेन वचन-नियंत्रणात्मकेन मूढकादिबंधरूपेण वा सत्यं कारदानादिरूपेण वा स्वीकृत्य यदा दायकादिगेह एतद्धरति तदाविचार इति.
દિકનું પ્રમાણ કર્યું હોય, તેને તે વેળા તુજમાન થએલા રાજાદિક પાસેથી તેનાં કરતાં અધિક મળી જાય, ત્યારે વ્રતભંગના ભયે તે બીજાને કહે કે, મારા વતની અવધિ પૂરી થતાં હું લઈશ, ત્યાં લગી તુંજ સાચવ; એમ કહી તે બીજાને આપી દે, તે અહીં વતની . અપેક્ષા રહેવાથી તે અતિચાર છે.
नयार प्रानु . गाभ, परिभ, मेय भने परि-छे. त्या लिभ त सौ. પારી વગેરે, ધરિમ તે મજીઠ વગેરે, મેય તે ઘી વગેરે, અને પરિઘ તે માણેક વગેરે. ધાન્ય તે જવ વગેરે. એના પ્રમાણને બંધનવડે અતિક્રમ કરવો તે અતિચાર છે. જેમકે કોઈએ પરિમાણ કર્યા પછી તેને પ્રથમ દીધેલું કે બીજું કઈના પાસેથી મળે, તે તેને વતભંગની બીકે તે બીજાને કહે કે, ચાર માસ બાદ અથવા ઘર રહેલ ધાન્ય વેંચાઈ જતાં તે હું લઈશ, ત્યાં સુધી તું રાખ; એમ બંધન એટલે ઠરાવ કરીને અથવા મૂડામાં બાંધીને અથવા સત્યકાર [ સાટું ] કરીને કબૂલ કરી જ્યારે દેનારના ઘરે જ તે રહેવા છે, ત્યારે अतियार Myो. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org