________________
४४
श्री धर्म
न १४२९.
-
-
. वास्त्वागारंग्रामनगरादि च. तत्रागारं त्रिविधः-खातमुच्छृतं खातोच्छृतं च. तत्र खातं भूमिगृहादि, उच्छृतं भूम्युपर्युच्छ्रयेण कृतं, उभयं तु भूमिगृहस्योपरि प्रासादः
• तयोश्च क्षेत्रवास्तुनोः प्रमाणस्य योजनेन क्षेत्रांतरादिमीलनेनातिकमोऽतिचारो भवति.
तथाहि
किलैकमेव क्षेत्रं वास्तु वेत्यभिग्रहवतोऽधिकतरे तदभिलाषेसतित्रतभंगभयात् प्राक्तनक्षेत्रादिप्रत्यासन्नं तद् गृहीत्वा पूर्वेण सह तस्य ककरणार्थ वृत्याद्यपनयनेन तत्र योजयतो व्रतसापेक्षत्वात्कचिद्वितिवाधना-च्चातिचार इति.
हिरण्यं रजतं सुवर्ण प्रसिद्वं. तत्यमाणात्य प्रदानेन वितरणेनातिक्रमोऽतिचारो भवति.-यथा केनापि चातुर्मास्याद्यवधिना हिरण्यादिममा
ઉચ્છત, અને ખાતેસ્કૃત, ત્યાં ખાત તે યરા વિગેરે, ઉતા તે ભૂમી ઉપર બાંધેલા માળવાળું, અને ઉભય તે ભમરા ઉપર ચણેલે મહેલ.
તે ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણન એજનવડે એટલે ક્ષેત્રમંતર સાથે મેળવણી કરીને અતિક્રમ કરે તે અતિચાર ગણાય છે.
તે આ રીતે કે, મારે એક ક્ષેત્ર કે વાસ્તુ કહ્યું એવા અભિગ્રહવાળાને તેનાથી વધુની અભિલાષા થતાં વ્રતભંગ થવાના ભયે પ્રથમના ક્ષેત્રની કે, જગ્યાની નજીકમાં બીજું તે લઈ પ્રથમના સાથે તેને એક કરવા સારૂ વાડ વિગેરે દૂર કરી તેમાં જેડી નાખતાં વ્રતની અપેક્ષા રાખવાથી તથા કંઈક રીતે વિરતિને બાધ કરવાથી અતિચારપણું ધારી લેવું.
| હિરણ્ય એટલે રૂપું, સુવર્ણ પારું છે, તેના પ્રમાણને પ્રદાન એટલે બીજાને દઇ દેવાવડે અતિક્રમ કરે તે અતિચાર છે. જેમકે કોઈએ ચોમાસાની હદ કરીને હિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org