SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ भाव श्राव. लिंगिओ गाढं ।। १३० ।। तो विहियहसा हे संभंतखलंत मिलियपउर जणे । ते नयराम पविट्ठा - पहिठ्ठचित्ता जणयतणया ॥ १३१ ॥ निव्वावियं च चिरविरह – तावियं अम्मयाई मणभवणं । आणंद - वाहसारं- कयपणामेण तेण तया ॥ १३२ ॥ वित्ते वद्धावणएं- भणियं जाण दवणा । करिहरणप्पमुहं मह - नियवर्त्ततं - कहसु वच्छं ॥ १३३ ॥ सोवि नियं वृत्तंतं - दुद्धरवणहत्थिहरणमाईणं । वररजलाभपज्जत - भक्खर जावफुडवियदं ॥ १३४ ॥ उज्जाणपालगनरा-ता आगंतूण झत्ति नरवणो । भाणुमुणिदागमणं - कांति सिरठवियकरकमला ॥ १३५ ॥ तो तेसि पीइदाणं दाऊणं पुत्रासं जुओं राया । बहुपरिचारपरिवुड - पत्तो गुरुपायनमणाय ॥ १३६ ॥ ४४ • वंदिय मुदिचरणे - धम्मक सुमिय पुच्छए समए । पहु मह सुरण पुब्विं किं सुकयं विहिय माह गुरू ॥ १३७ ॥ सिरिसंकेंयट्ठा અદ્ઘાટવાળા તે ઢોડમદોડાં કરી, પડી જતા એકઠાં થયેલાં લેાકાનાં ટાળાંથી સીંચાયલા नगरमा हर्पथी प्रवेश २वा बाया. [ १७१ ]. Jain Education International પછી તેણે માતાને નમીતે આનદપ્રવાહ ફેલાવી લાંબા વખતના વિરહથી તપેલું તેનુ મન શાંત કર્યું. [ ૧૩૨ ] આ રીતે વધામણીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ વાયુદ્ધ રાજાએ તેને કહ્યું કે, હે વત્સ ! હાથી તને હરી ગયા, ત્યારથી તારૂં વૃત્તાંત મને કહી સંભળાવ. ( ૧૩૩ ) ત્યારે કુમાર તે દુર્ધર વનહસ્તિના હરણથી માંડીને રાજ્ય પ્રાપ્તિ સુધીનું પોતાનું વૃત્તાંત રઘુટપણે કહેવા લાગ્યા. ( ૧૩૪ ) એટલામાં ઉદ્યાન પાળકાએ જલદી આવી કરીને મસ્તકે હાથ બ્લેડી ભાનુ મુનીશ્વરનું આગમન કર્યું. [ ૧૩૫ ] ત્યારે તેમનેં પ્રીતિદાન આપીને પુત્ર સહિત રાજા બહુ પરિવારથી ગુરૂના ચરણે નમવા આવ્યા. [ ૧૩૬ ] For Personal & Private Use Only • તે મુનીશ્વરના ચરણુ વાંદી ધર્મ કથા સાંભળી અવસરે પૂછવા લાગ્યા કે, હે પ્રભુ ! મારા પુત્રે પૂર્વે શું સુકૃત કરેલુ છે ? ત્યારે ગુરૂ ખેલ્યા, ( ૧૩૭ ) લક્ષ્મીના સંકેત સ્થાનરૂપ • ५७ www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy