________________
४४८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
पत्तो सयंमि ठाणंमि । भवियपडिबोहहेउं:-गुरूवि . अन्नत्यं विहरित्था ॥ १२३ ॥ राया पढेइ नाणं-करेइ नाणी णुवग्गहं सययं । सत्तसु खित्तेमु धण-वियरइ उद्धरइ दीणणं ॥ १२४ ॥ घोसावेइ अमारिंनियदेसे धरइ समुचियं सीलं । सत्तीए तवइ तवं-भावइ सुहभावणा हियए ॥ १२५ ॥ अन्नदिणे पियराणं-उत्कंठियमाणसो भिसं निवई । । काउ नियरज सुत्थं-संचलिओ चक्कपुर उवारं ॥ १२६ ॥
एगो खयरो · पुरओ-गंतुं वज्जाउहं निवं सहसा । वद्धावइ. चंदोयर-नरवरआगमणकहणेण ॥ १२७ ॥ तो नायसुयागमणो--पहाण सामंतमंतिबलकलिओ । हरिसिय हियो कुमरस्स--संमुहं निग्गओ राया ॥ १२८ ॥ दद्रूण महारिद्धि-राया तणयस्स विम्हिओ अहियं । पभणेइ अहो धन्नो--पुन्नब्भहिओ इमो पुत्तो ॥ १२९ ॥ उत्तरिउ विमाणाओ-नमेइ चंदोयरो जणयचलणे । तेणावि नेहनिब्भर-मेसो आ
ને પ્રતિબંધિવાના અર્થે ગુરૂ પણ બીજા સ્થળે વિચરવા લાગ્યા. [ ૧૨૩ ] તે રાજા જ્ઞાન ભણવા લાગે, જ્ઞાનિઓને હમેશાં મદદ દેવા લાગ્યો, સાત ક્ષેત્રમાં ધન વાપરવા લાગે, દીન જનને ઉદ્ધરવા લાગે. [ ૧૨૪ ] પોતાના દેશોમાં અમારી પહોચવવા લાગ્ય, ઉચિત શાળ ધરવા લાગ્ય, શક્તિ પ્રમાણે તપ તપવા લાગ્યો, અને હૃદયમાં શુભ ભાવનાઓ ભાવવા લાગે. ( ૧૨૫ ) હવે એક દિવસે તે રાજા માબાપને મળવા બહુ ઉત્કંઠિત થયે થકી પિત્તાના રાજ્યની ભળામણ કરીને ચક્રપુરના ઉપર ચાલ્યો. [ ૧૨૬ ]
હવે એક વિદ્યાધર આગળ જઈ, વાયુદ્ધ રાજાને ઓચિંતું ચંદ્રદર કુમારનું આગમન કહીને વધામણી દેવા લાગે. [ ૧૨૭ ] ત્યારે પુત્રનું આગમન થતું જાણી, મોટા સામંત, મંત્રિ, અને લશ્કરના સાથે હર્ષથી રાજા કુમારના સામે આવ્યો. (૧૨૮) તે પુત્રની મહા રિદ્ધિ જેઈને ભારે વિસ્મય પામી કહેવા લાગ્યો કે, અહોઆ અધિક પુણ્યવાન પુત્રને ધન્ય છે. (૧૨૯) હવે ચંદ્રોદર કુમાર વિમાનથી ઉતરી બાપને પગે લાગે, ત્યારે તેણે પણ સ્નેહપૂર્વક તેને આલિંગિત કર્યો. [ ૧૩૦ ] પછી તે પિતા પુત્ર શણગારેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org