SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४४२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. वायाइ होइ सुयनाणं । जाणतोवि हु जं मूयकेवली तरइ न कहेउं ।। ८०॥ नाणं मोहमहंधयारलहरीसंहारसूरुग्गमो-नाणं । दिठ अदिट्ठइट्ठघडणासंकप्पकप्पदुमो ॥ ८१॥ नाणं दुज्जयकम्मकुंजरघडापंचत्तपंचांणणोनाणं जीवअजीववत्थुविसरस्सालोयणे लोयणं ॥ ८२ ॥ नाणेण पुन्नपावाईजाणिउं ताण कारणाई च । जीवो कुणइ पवित्ति-पुव्वे पावे उ दिणियत्तिं ॥ ८३ ॥ पुन्ने पवत्तमाणो-पावइ सग्गापवग्गसोक्खाई । नारयतिरियदुहाण य-मुच्चइ पावाउ विणियत्तो ॥ ८४ ॥ जो पढइ अउव्वं सो-लहेइ तित्थंकरत्त मन्नभधे । जो पुण पढावइ परं-सम्ममुयं तस्स किं भणिमो ॥ ८५ ॥ जइविहु दिवसेण पयं-अहिज्ज पक्खेण वा सिलोगद्धं । उज्जोयं मा मुंचसु-जइ इच्छसि सिक्खिरं नाणं ॥ ८६ ॥ अंनाणी विहु पाणी-बहुबहुमाणेण मासतुसउ व्व । नाणमि उज्जमंतो-लहइ श्रुतज्ञान छ, भने भू qणा तो य?l, ५९५ साली शत नथा. (८०) भाटे જ્ઞાન મેહરૂપ મહા અધિકારની લહેરોને હરવા નાશ કરવા સૂર્યોદય સમાન છે. દીઠ અદીઠ ઇષ્ટ ઘટનાના સંકલ્પમાં કલ્પવૃક્ષ સમાન છે, દુર્જય કર્મરૂ૫ હાથીઓની ઘટાને તેડવામાં સિંહ સમાન છે, અને જીવ, અવરૂપ વસ્તુઓ જોવા માટે લેચન સમાન છે. [ ૮૧-૮૨ ] જ્ઞાનથી પુણ્ય પાપ તથા તેનાં કારણો જાણીને જીવ પુણ્યમાં પ્રવર્તે છે, भने पाया नियत छ. [ ८३ ] પુણ્યમાં પ્રવર્તતાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ પમાય છે, અને પાપથી નિવતાં न२४ तिर्थयनां दु:५था छुटाय छे. ( ८४ ) रे सपूर्व ( नj ) शामे, ते मीन ભવમાં તીર્થંકરપણું પામે છે, તે પછી જે બીજાઓને સમ્યક કૃત શીખાવતો હોય, તેનું શું કહેવું ? [ ૮૫ ] જે એક દિવસમાં એક પદ શીખી શકાતું હોય, અગર પંદર દિવસે અર્ધા શ્લોક શીખાતે હોય, પણ જે જ્ઞાન શીખવા ઈછા હોય, તો ઉદ્યોગ મૂકતા ના. [ ૮૬ ] અજ્ઞાની પ્રાણ પણ માનુષના માફિક જ્ઞાનમાં ઉદ્યમ કરો કે જલદી કેવળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy