________________
मार श्रा
.
४३७
. एस जणो--रज्ज मिणं किज्जउ सणाहं ॥.४४ ॥ इय भत्तीए भणिऊण -
तेण नीओ खणेण तत्थ इमो । अहिसित्तो रज्जभरे--पहाणप्पुरिसेहि हिठेहिं ॥ ४५ ॥ नासंति तयणु धुत्ता--भवभीया तकरा निलुकति । बझंति गंठिछोडा--कन्नत्तोडा हणिज्जति ॥ ४६॥. गयतुरयरहा पाइकचक्कसामंत मंति भडनिवहा । सव्वेवि इट्ठतुटूठा-सत्थावत्या खणा जाया. ॥ ४७॥ निययपहाण नरेहि-तत्था •णावेइ झत्ति सचिवेहिं । पालइ तिवग्गसारं--राया चंदोयरो रज्जं ॥ ४८ ॥.
हुइयावि भाणुसूरि-बहुसीसजुओ समोसढो तत्थ । . सारपरिवारकलिओ-तन्नमणत्थं निवो पत्तो ॥ ४९ ॥ वंदित्तु सुगुरुचरणे-उचिय
ट्ठाणे निवंमि आसीणे । इय कहइ गुरू धम्म-दुंदुहिउद्दामसद्देण ॥५०॥ इह दाणसीलतवभावणेहि-चउहा जिणेहि पन्नत्तो । धम्मो चउगइभवभमण-गहणवणपलयजलणसमो ॥ ५१ ॥ दाणं च तत्थ तिविहं-नाणप
બાની કરે, અને આ લેક તથા આ રાજ્યને સનાથ કરે. [૪૪] એમ ભક્તિથી કહીને તે તેને ક્ષણવારમાં ત્યાં લઈ આવ્યો, એટલે પ્રધાન પુરૂષએ રાજી થઈને તેને રા
જ્યાભિષિક્ત કર્યો. ( ૪૫ ) તે રાજા થતાં ધૂતારા નાસવા મંડ્યા, ચારે બીને સંતાવા साया, छोऽसोने ५४४वामां आव्या, अने नतोडमोने भारवामां माव्या. .( ४६ ) વળી હાથી–ઘેડા–રથ અને પાયદળ તથા સામંત, મંત્રિ અને સુભટ સર્વે ખુશખુશ થઈ ક્ષણ વારમાં સ્વસ્થ બન્યા. [૪૭]. પછી તેણે પિતાના મુખ્ય . માણસને જલદી સચિવ પદપર નીમ્યા, અને પછી તે ત્રણ વર્ગ સાધવાની સાથે રાજ્ય પાળવા લાગે. [૪૮]
હવે ત્યાં એક વેળા ભાનુસૂરિ. ઘણા શિષ્યો સાથે સમોસર્યા. તેમને નમવા પરિવાર સાથે રાજા ત્યાં આવ્યો. ( ૪ ) તે ગુરૂને વાંદી ઉચિત સ્થાનકે બેઠે, એટલે ગુરૂ દુભિ સરખા ઉંચા અવાજથી નીચે મુજબ ધર્મ સમજાવવા લાગ્યા. [ પ ] ઈહાં દાન, શાળ, તપ, અને ભાવનાએ કરી ચાર પ્રકારે ધર્મ કહે છે, તે ચાર ગતિ ભવભ્રમણરૂપ ગહન વનને નાશ કરવા અગ્નિ સમાન છે. (૫૧ ) ત્યાં દાન ત્રણ પ્રકારનું છે – જ્ઞાનદાન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org