SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાધક. ૪૩૫ વિ- નાગો સાતવ છે. ૨૧ + तो खुहिओ नयरजणोतकालुप्पन्नगरुयभयभीओ । तरलनयणो असरणो-सुन्नमणो सुन्नवयणो य ॥ ३० ॥ नाणावियप्पसंकप्प-कप्पणाकप्षमाणकरचरणा । ठाणे ठाणे मंतंति-थेरवणिया निहुयनिहुयं ॥३१॥ नेसत्थियप्पसारा-सहसा सोवि संविरजति । दोसिय हट्टाणं तोसिचयचया संचइजति ॥ ३२ ॥ सोवन्निय पुत्तेहिं-पुत्तारुज्जति सुन्न: रुप्पाई । खडकिज्जति खणेणं-कंसारियकंसओकुरुंडा ॥ ३३ ॥ पसरंति तकरनरा-तह तालिज्जति हट्ठसंघाया। धावति गंठिछोडा--पुट्टलिया દુ પાર્વાતિ રૂઝ . .. भयसंभमभरभिंभल--उड्डुंतपडतजंतभज्जंता । जरजुत्तवुड्ढवणियासंवाहिजंति तरुणेहिं ॥ ३५ ॥ कुंजरघडा गुडिज्जति-पक्खरिज्जतिसार तुक्खारा । सज्जिजंति रहवरा-संनाहिज्जति वरसुहडा ॥ ३६ ॥ વર્ગ પણ કિકર્તવ્યતા મૃઢ બની રહ્યા. (૨) ત્યારે નગરના અને તે વખતે ઉત્પન્ન થએલા ભારે ભયથી બીતા થકા અશરણ બની આમ તેમ ને ફેરવવા લાગ્યા, અને શુન્ય મનવાળા તથા શૂન્ય મુખવાળાં બની રહ્યા. [ ૩૦ , વૃદ્ધ વણિકે હાથ, પગે ધૂ જતા થકા અનેક સંકલ્પ વિકલ્પ કરીને ગુપચુપ મસલત કરવા લાગ્યા. [૩૧] ગાંધીએ પિતાના પસારાને ટુંક કરવા લાગ્યા. કાપડિયા પોતાના હાટમાંના કપડાના ઢગલા સંકેલવા લાગ્યા. [ ૩૨ ] સનીના દીકરાઓ લટકતું રાખેલું સેનું, રૂપું ઉતારી સંતાડવા લ્યા.. કંસારાઓ કાંસાને ઉકરડા ખડકવા લાગ્યા. (૩૩) . . ચોરે પ્રસરવા લાગ્યા, એટલે હાને તાળાં દેવાયાં. ગઠિ છેડે દેડવા લાગ્યા, એટલે પટલિયા નાસભાગ કરવા લાગ્યા. [ ૩૪] ભય અને ઉતાવળના જેરથી વિળ બનેલા, તથા ઉડતાં પડતાં યંત્રોથી ભંગાતા, જરાવાન વૃદ્ધ વાણિયાઓને તરૂણ જનો ઉંચકી દેરવા લાગ્યા. [ ૩૫ ] હાથીઓની ધટાઓ તૈયાર કરવામાં આવી, સારા તુર્ક ઘોડાઓને પાર પહેરાવવામાં આવી, અને સારા તૈયાર કરવામાં આવ્યા, અને સારા સુભટને કવચ પહેરાવવામાં આવ્યાં. [ ૩૬ ] પૂર્વે જીતેલા લાખે દુશ્મનથી દઉં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy