SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રત, संभवानीवाभिलाषोऽर्थतःमत्याख्यांत एवेति-तत्करणे व्रतसापेक्षत्वे च भंगाभंगरूपत्वादतिचारता. ननु योषितोऽनंगक्रीडादयस्त्रयोऽतिचारा भाविताः, पंचातिचारपक्षस्तु तस्याः कथं भाव्यते ? ___ उच्यते. यदा स्वकीयपतिः सपल्या वारकदिने परिगृहीतो भवति, तदा सपत्नीवारक-मतिक्रम्य तं परिभुजानाया आद्याविचारोऽपि संभवति, -द्वितीयस्त्वतिक्रमाद्यवस्थायांपरपुरुषमभिसरंत्याः ।। अतिक्रमव्यतिक्रमातिचारा-स्तु आपकर्माश्रित्य शास्त्रांतरे इत्थं भाषिताः ___यथा-आधाकर्मनिमंत्रण-मभ्युपगच्छन् साधुरतिक्रमे वर्तते तावद्यावद् .ग्रहणार्थ पोक्षेपः तलभृति पुनर्व्यतिक्रमस्तावद् यावदाधाकर्मग्रहणं. तल पति पुनरतिचारस्तावद्यावत्तस्य परिभोगस्तस्मिस्तु कृतेऽनाचार एष માટે તે કરતાં અને વ્રતની અપેક્ષા પણ કાયમ હતાં ભંગાભંગરૂપપણે તે અતિચાર गाय छे. સ્ત્રીને અનંગક્રીડા વગેરે ત્રણ અતિચાર ભાવ્યા તે ઠીક, પણ તેણીને પાંચ અતિयार म घटे ? એને જવાબ આ છે. જ્યારે પિતાને પતિ કે વારાને દિને પરિગ્રહીત કર્યો હોય, ત્યારે તેના વારાને ઉલ્લંઘી તેને ભગવતાં પહેલે અતિચાર લાગે. બીજે અતિચાર તે પરપુરૂષ તરફ અતિક્રમાદિકની રીતે ખેંચાય ત્યારે સંભવે. ' . અતિક્રમ વ્યતિક્રમ અને અતિચાર આધાકર્મને આશ્રયી શાસ્ત્રાંતરમાં આ રીતે કહ્યા છે. આધાકર્મની નિમંત્રણા કબુલ રાખ્યાથી માંડીને તે માટે પગલું ભરવા તૈયાર થતાં સુધી સાધુને અતિક્રમ લાગે છે. પગલું ભરવાથી માંડીને ગ્રહણ કરવા તૈયાર થતાં સુધી વ્યતિક્રમ ગણાય છે. ગ્રહણ કર્યું ત્યાંથી માંડીને ખાવા તૈયાર થતાં સુધી અતિચાર ગણુય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy