SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક, सहरिय४ तिल्ली । सकर गुलवाणयर पाय - खंड ४ कढिईइ રૂવુરસોપ || ૨૦ || ૪૧૭ पूरिय तवपूया बीय-पूओ तन्नेहि तुरियघाणाई | गुलहाणिय जललप्पसिय४ पंचमो पुत्तकपूओ " || २१ || दुद्धदहीचउरंगुल - दवगुलघयतिल्ल एगु भतुवरिं । पिंडगुल मक्खणार्ण - अद्दामलयं च संसई ॥ २२ ॥ विगइयं दव्बया - विगई पुणं तेण तं हयं दव्वं । उद्धरिए तत्तंमि उउवं इमं अन्ने || २३ || वरिसोलगककरियाइ - राइणव्वा दक्खबाणाई | डोलिय तिल्लाई इयसरसुत्तमवलेवकडा ॥ २४ ॥ विग गया संसट्टा - उत्तमदव्बाइ निव्विगइयंमि । कारणजायं मुत्तुं - कपंति न तु जं वृत्तं ॥ २५ ॥ विगई विगई भीओ - विगइगयं Jain Education International ખરિણી [ શ્રીખંડ ] સલૂણી દહીં, ગળેલું દહીં અને ધોળવડાં છે. તેલનાં પાંચ વાનાં તે તલપાપડી, ભુજેલી ચીજ, પાકુ તેલ, ઔષધમાં પકાવેલ તેલ, અને તેલની મળી છે. ગાળનાં વાનાં તે સાકર, ગળવાણી ( ગેળનુ પાણી ) પાય, ખાંડ, અને શેરડીને ઉકાબેલા રસ છે. [ ૨૦ ] પૂરી તવા પૂરી—ખીજપૂરી ૧, તાવેલી ત્વરિત ઘ્રાણી ર; ગુળધાણી ૩, જળ લાપસી ૪, અને પુતકટ પૂપ એ પાંચ ગોળનાં વાનાં છે. ( ૨૧ ) ભાતના ઉપર ચાર આંગળ દૂધ, દહીં, એક આંગળ દ્રવ ગુડ, ધૃત, તેલ, અને લીલાં આમળાં જેટલા પિડ ગુડના કકડા એ સૌંજી કહેવાય છે. [ ૨૨ ] દ્રવ્યથી હણાયલી વિકૃતિ એટલે કે, શાળિ, ચોખા વગેરેથી નિર્વીર્ય કરેલી ક્ષીરાદિક વિગઈ તથા વણિકાદિકે કરીને હણી, એવી જે ધૃતાકિ વિગષ્ટ, વિકૃતિ ગત કહેવાય. વળી ભાત વગેરેથી હણ્યું, એવું જે વિકૃતિ ગત તે હતદ્રવ્ય કહેવાય. તથા તાડ્ડામાંથી કાઢી. લીધા પછી વધેલું ટાઢું થએલું જે ઘી તેમાં નાખેલા લોટને હલાવીને કરીએ, તે ઉત્કૃષ્ટ દ્રવ્ય કહેવાય, એમ અન્ય સાચાર્ય કહે છે. ( ૨૩ ) વરસેાલા, તલસાંકળી, રાયણ, કેરી, દ્રાખવાણિ વગેરે ડાલેયા વગેરેનાં તેલ એ સર્વને સરસ ઉત્તમ દ્રવ્ય કહેવાય, અથવા લેપકૃત દ્રવ્ય પણ કહેવાય. [ ૨૪ ] વિકૃતિ કૃત, સ ંસષ્ટ અને ઉત્તમ દ્રવ્યો નીવીમાં કારણ સિવાય ખાવી નહિ કલ્પે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy