________________
ભાવ શ્રાવક.
૪૧૧ !
ओसकहिसक्कणं कुणइ ॥ २६ ॥ उवगरणे हत्थंमि व-चित्तु निवेसेइ अंकुसं बिति । तियविट्ठरिंगणं ज-तं फच्छभरिंगियं नाम ॥ २७ ॥ उल्टिंतनिवेसिंतो-उद्धत्तइ मच्छउ व्व जलमज्झे । वंदिउकामो वन-असो .
ચિત્તા સુરિ ૨૮ - अप्पपरपत्तिएणं-मणप्पओसो अणेगउट्ठाणो । पंचेव वेइयाओभयं तु निज्जूहणाईयं ॥ २९ ॥ भय इव भइस्सइत्ति व-इव वंदइ निहोरयं निवेसंतो । एमेव य मित्तीए-गारव सिक्खाविणीओ हं ॥ ३० ॥ नाणाइ तिगं मोत्तुं-कारण मिह लोगसाहगं होइ । पूया गारवहेउ-नाणग्गहणेवि एमेव ॥ ३१ ॥ आयरतरेण हंदी--वंदामी तेण पच्छ. पणइस्सं । वंदणगमोल्लभावो-न करिस्सइ मे पणयभंग ॥ ३२ ॥
માફક ઉપડતે થકે આઘું પાછું જઈને વાંદે, તે ટોળક દેષ છે. [ ૨૬ ] ઉપકરણ હાથમાં લઈને બેસે, તે અંકુશ દોષ છે. ત્રિપુષ્ટ ( કાચબાની માફક) રિંગણ [ ગતિ ] કરીને અર્થાત ધીમે ધીમે ચાલીને વાંદે, તે કછપરિંગિત છે. [ ૧૭ ] ઉઠતા બેસતા થકે પાણીમાં મસ્ય જેમ ઉથળે તેમ વળ ખાય, અથવા વાંદવા ઈચ્છતે થકે અન્ન ઉપર માછલું જેમ જલદી વળે, તેમ ઝટ પાછો વળે, તે મત્સ્ય દોષ જાણ. (૨૮) '
પોતાના નિમિત્ત અથવા પરના નિમત્તે અનેક પ્રકારે ઉઠતે મનને પ્રદેશ તે મને પ્રદુષ્ટ છે. પંચ (પંચાતી મહાજન) જેમ વેદિકા બાંધીને વાંદે, તે વેદિકાબદ્ધ દેશ છે. ભય એટલે રખેને • ટોળાથી બહાર મેલે તે અથવા ભયના માફક બીવરાવતો હોય, તેમ છાતી કાઢીને વાંદે, તેં ભય દેષ જાણે. એજ રીતે મૈત્રી ખાતર વાંદે, તે મૈત્રી દેષ જાણ, અને ગારવ ખાતર એટલે હું કેવી શિક્ષામાં વિનીત (કેળવાય) છું, એમ બતાવવા વાંદે, તે ગારવ દેષ છે. [ ૨૮-૩૦ ] જ્ઞાનાદિ ત્રણ હેતુ શિવાય બીજું જે લેકને વશ કરવાનું કારણ તે ખાતર વાંદે, તે કારણ દેષ જાણ, એ રીતે જ્ઞાન ગ્રહણ કરતાં પણ જો પૂજા કે ગારવની અપેક્ષા રાખે છે, કારણ દોષ જાણું. [ ૩૧ ] અથવા હમણા હું ખૂબ આદરથી વાંદીશ, તે પછી મને પણ તે રીતે બીજા વાંદરો, અથવા વાંદણાની કિસ્મત વિચારીને ગુરૂ મારી સાથે પ્રીતિ ભંગ નહિ કરશે, એમ વિચારી વાદળું, તે બધાં કારણ દોષ છે. (૩૨) બીજાને અદશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org