SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ४०६ हघइ--सागरिसाहम्मि उग्गहा पंच गुरुउग्गहो इई पुण-आयपमाणो લિપિ. ૨૨ : ____वंदण चिइ किइकम्म-पूयाकम्मं च विणयकम्मं च । वंदणगस्त उ एए नामाइं हवंति पंचेव ॥ १४ ॥ सीयले खुड्डा कण्हे सेवए पालए तहा । पंच एए उदिठंता-किइकम्मे हुंति नायव्वा ॥ १५ ॥ पुरो पक्खा सन्ने-गंता चिट्टण निसीयणायमणे । आलोयणपडिमुणणे-पुव्वालवणे य आलोए ॥ १६ ॥ तह उवदंस निमंतण-खद्धाययणे तहा अपडिसुणणे । खदत्तिय तत्थ गए-किं तुम तज्जाय नो सुमणो॥ १७ ॥ नो सरसि, कहं छिचाः परिसंभित्ता अणुठियाय कहे। છે. તેમાંથી બહાં ગુરૂને અવગ્રહ છે, તે ચારે બાજુ તેના શરીર પ્રમાણે છે. [ ૧૭ ] વંદન, ચિતિ, કૃતિ કર્મ, પૂયા કર્મ, અને વિનય કર્મ, એ પાંચ વંદનનાં પર્યાય નામ છે. [૧૪] શીતળ, ક્ષુલ્લક, કૃષ્ણ, સેવક, અને પાળક, એ પાંચ વંદનમાં દ્રષ્ટાંત જાણવાં. (૧૫) તેત્રીશ આશાતના આ પ્રમાણે છે – ગુરૂની આગળ ચાલે ૧, પડખે ચાલે ૨, પછવાડે અડકતો ચાલે , એ રીતે ઉભા રહેવાની ત્રણ ૬, તથા બેસવાની ત્રણ મળી નવ આશાતના થાય છે , આચમન એટલે થંડિલે, પ્રથમ પાણ લે ૧૦, ગમનાગમન પહેલું આવે ૧૧, બીજાને હુકમ પહેલાં સાંભળે ૧૨, કેઈને ગુરૂની પહેલાં બેલા ૧૩, ગુરૂ છતાં બીજા પાસે ભિક્ષાદિક આહાર આવે ૧૪, આહારાદિક બીજાને બતાવે ૧૫, બીજાને પહેલાં બેલાવીને પછી ગુરૂને બેલા ૧૬, ગુરૂ વિના બીજાને મિષ્ટ ખવરાવે ૧૭, પિતે મિષ્ટ ખાય ૧૮, ગુરૂએ બોલાવ્યા છતાં નહિ સાંભળે ૧૯, ગુરૂને કઠણ વચન બોલે ૨૦, સંથારે બેઠો ઉત્તર આપે ૨૧, શું કહે છે એમ કહે રર, તમે કરે એમ કહે ૨૩, તિરસ્કાર કરે ૨૪, ઉપદેશ સાંભળી હર્ષિત મનવાળો નહિ થાય ૨૫, તમને નથી સાંભરતું એમ કહે ૨૬, કથાને છેદ કરે ૨૭, સભાનો ભંગ કરે ૨૮, ગુરૂએ કહેલી વાત ફરી પિતે કહે છે, ગુરૂના સંથારે પગ લગાડે ૩૦, ગુરૂના આસન પર બેસે ૩૧, ગુરૂથી ઉંચા આસને બેસે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy