________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
“દુતિ ચો-કવ્વાણ પુત્તિનળીસા ॥ ૧॥ તો વયં ગદ્દાનાય म्मं बारसावत्तं । चउस्सिरं तिगुत्तं च--दुपवेस एगनिक्खमणं ।। ६ ।। इच्छा य अणुन्नवणा-अव्वाबाहं च जत जवण्णाय । अवराह खामणा विय छ'ट्ठाणा हुंति वंदणए ॥ ७ ॥ छंदेण अणुजाणामि तहत्ति तुपि वहए एवं | अहमवि खामपि तुमे-वयणाई वंदणरिहरस ॥ ८ ॥
४०८
विणओवयार माणस्स -भंजणा पूयणा गुरुजणस्स । तित्थयराणय आणा - सुयधम्माराहणा किरिया || ९ || आयरिय उवज्झाए - पवित्तथेरे तहेव रायणिए । एएसिं किइकम्मं कायव्वं निज्जरठ्ठाए ॥ १० ॥ पासत्यो उस्सनो - होइ कुसीलो तहेब संसत्तो । अहछंदोविय एए - अनंदणिज्जा जिणममि ॥ ११ ॥ वक्खित्तपराहुत्ते अ- पमत्ते मा कयाइ वंदि - ના ગદ્દાર વરતો—નાર યા ન કરેફ્ ॥ ૨॥ વિચા
-
ચાર, અને પગમાં છ, એમ પચીશ વાર મેામતી ફેરવવી, તે પચીશ શરીર પડિલેહણા છે. (૫) એ અવનત, એક વાર યથાજાત, બર આવત્ત, ચાર વાર શિર સ્પર્શ, ત્રણ ગુપ્તિ, એ પ્રવેશ, અને એક નિષ્ક્રમણુ એમ પચીશ આવશ્યક છે. ( ૬ ) ઈચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના, અને અપરાધ, ક્ષામણા, એ છ સ્થાન છે. ( ૭ ) છંદેણુ, અણુજાણુામિ, તદ્ઘત્તિ, તુપિ, વટ્ટએ, એવં ( અર્થાત્ પૂર્વનું વાકય એ વાર ખેલાય છે), અહમવિ ખામેમિ તુમે, એ રીતે છ વનીય ગુરૂનાં વચન છે. ( ૮ )
"
વિનયાપચાર સચવાય, માન ટળે, ગુરૂ જનની પૂજા થાય, તિર્થંકરની આજ્ઞા પળાય, શ્રુત ધર્મની આરાધના થાય, અને ક્રિયા પળાય એ રીતે છ ગુણ છે. [ ૯ ] આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, અને રત્નાધિક એ પાંચને નિર્જરાના અર્થે વંદન કરવુ. ( ૧૦ ) પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીળ, સંસક્ત અને યથા છંદ એ.પાંચ જૈન મતમાં અવંદનીય જણાવ્યા છે. ( ૧૧ ) પાંચ પ્રતિષેધ આ છે:—ગુરૂ કામકાજમાં રોકાયલા હોય, પરાંગમુખ ખેડા હાય, સૂતા હાય, આહાર કરતા હોય, કે નીહાર કરતા હાય, ત્યારે તેમને વાંદવા નહિ. ( ૧૨ ) દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિ, અને સામૈં એ પાંચના પાંચ અવગ્રહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org