________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
अत्रापि पंचातिचारा वर्जनीया-स्तद्यथाइत्वरपरिगृहीतागमन, अपरिगृहीतागमनं, अनंगक्रीडा,, परविवाहकरणं, कामे तीव्राभिलाष चेति.
अमीषां चायं विषयविभागः परदारवजिणो पंच-होति तिन्नि उ सदारसंतुठे, इत्यी तिनि पंच उ-भंगगिप्पेहि नायव्वा.
तत्रापि इत्वरं स्वल्पकालं परिगृहीता स्वीकृता या केनचित् काचिद् वेश्या-तस्यां गमनं परदारवर्जकस्यातिचार-स्तस्यास्तावंत कालमर्थ प्रदानतः परेण परिगृहीततत्वे परदास्त्वात्, वेश्यामेवैतां याम्यहन परकलत्रमिति स्वकल्पनामात्रतस्तु बेश्यारूपत्वादिति भावः
अपरिगृहीता अनाथकुलांगना तस्यामपि गमनं तस्यातीचारः-लो
-
vei पांय अतियार परवाना छे ते 0 :- . , ત્વર પરિગ્રહીતાગમન, અપરિગ્રહીતા ગમન, અનંગક્રીડા, પરવિવાહરણ, અને કામમાં તીવ્રાભિલાષ.
भनी आशत विषय विभाग छ:પરદારવર્જકને પાંચ અતિચાર હોય, અને સ્વદારસંતષિને ત્રણ અતિચાર હોય, તેમજ સ્ત્રીને પણ ત્રણ અથવા પાંચ અતિચાર ભંગની વિકલ્પના કરી સમજી લેવા.
- ત્યાં ઇવર એટલે થેડે વખત પરિગ્રહીત એટલે કેઈએ રાખેલી વેશ્યા–તેનું ગમન તે પરદારવર્જિકને અતિચાર છે. કેમકે તે તેટલા વખત લગી બીજાએ પગાર બાંધી રાખેલ હોવાથી પરદારી છે, અને હું તે વેશ્યાને જ એવું છું-પરસ્ત્રીને નથી સેવ, એમ સેવનારની કલ્પના પ્રમાણે તે વેશ્યા છે તેથી.
અપરિગ્રહીત એટલે નધણીયાતી સ્ત્રી તેનું ગમન તે અતિચાર છે, કેમકે લોકમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org