________________
मार व्रत..
३७
अथ परदारविरमणं स्वदारसंतोषलक्षणं चतुर्थमणुव्रतमुच्यते.
तत्र परे आत्मीयव्यतिरिकताः पुरुषा-स्तथा मनुष्यजात्यपेक्षया देवा-स्तिर्यचश्च तेसो दाराः परिणीतसंगृहीतभेदानि नारीरूपाणि कलत्राणि-देव्य-स्तिरच्यश्चेति परदारा-स्तेषां विरमणं वर्जनं.
यद्यप्यपरिगृहीतादेव्यस्तिर ज्यश्च काश्चित् संगृहीतुः परिणेनुः कस्यचिदभावाद्वेश्याकल्पा एव भवति, तथापि परजातीयभोग्यत्वात् परदारा एव वर्जनीयाः • तथा स्वदारैः संतोषो-यथा परकलत्रं तथा वेश्यामपि वर्जयित्वा स्वदारै-रेव कश्चित् संतुष्यतीत्यर्थः
उपलक्षणत्वायोषितां स्वभर्तृव्यतिरिक्तस्य सामान्यतः पुरुषमात्रस्य वर्जनमित्यपि द्रष्टव्यः
હવે પરદાર વિરમણ સ્વદાર સંતોષરૂપ શું અણુવ્રત કહીયે છીયે. -
ત્યાં પર એટલે પિતાના શિવાયના પુરૂષ-તથા મનુષ્ય જાતિની અપેક્ષાએ દેવ તિર્યંચતેમની દારા એટલે પરણેલી કે સંધરેલી સ્ત્રીઓ, દેવીઓ અને તિર્યંચણીઓ તે પદારા તેમનું વિરમણ એટલે વર્જન.
જે કે અપરિગ્રહીત દેવીઓ તથા તિર્યંચણીઓને કેઈ સંધરનાર કે પરણનાર કેઈ ન હોવાથી વેશ્યા સરખીજ ગણાય છે, તે પણ તે પરજાતિને ભોગવવા યોગ્ય હવાથી પરદારજ સમજીને વર્જવી.
તથા સ્વદારાઓ વડે સંતોષ–એટલે કે પરદાર માફક વેશ્યાને પણ વર્જીને પિતાની સ્ત્રીઓ વડે જ કોઈ સંતુષ્ટ રહે તે સ્વદાર સતિષ.
ઉપલક્ષણથી એ પિતાના ભર શિવાય સામાન્યપણે પુષમાત્રનું વજન કરવું, એ પણ જાણી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org