SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ - 3८६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - ता मुंच इमं धर्म-सियभिक्खुणं करेसु भिक्खुणं । अन्नह तए समं मम-संभासोविहु न जुत्तुत्ति ॥ १०१॥ . भणइय कुमरो हे. ताय-एस सुपरिक्खिऊण वित्तव्यो । धम्मो व रकणगंपि व-न कुलागयमित्तओ चेव ॥ १०२ ॥ पाणिवहालियचोरिक्कविरइपरजुववृज्जणंपहाणो । पुव्वावरअविरुद्धो-धम्मो एसो कह मजुत्तो ? ॥ १०३ ॥ जह गिण्हंतो उत्तम-पणियं वणिओ भवे न वयणिज्जो । पडिवन्नुत्तमधम्मो-न हीलणिज्जो तहा हंपि. ॥ १०४ ॥ तं सुणिय अभि-. निविठो-सिही जपेइ रे दुराचार । जं रोयइ कुणसुं तयं-न इओ तं भासिउं उचिओ ॥ १०५॥ एवं निसामिऊंणं-ससुरेण भणाविओ इमों एवं । जइ मह सुयाइ कज्ज-ता जिणधम्मं चयसु सिग्धं ॥ १०६॥ . . मुत्तुं जिणधम्म मिम-सेसं सव्वमवि अणंतसो पत्तं । एवं चिंतिय अमरो-विसज्जए पिउगिहे भज्जं ॥ १०७ ॥ अन्नदिणे जणणीए--भणि છે, અને ભિક્ષુ ધર્મ કરતો રહે. નહિ તો તારી સાથે મારે બોલવું પણ યુક્ત નથી. (૧૧) 1. કુમાર બેલ્યો કે, હે પિતા ! ચેખા સોનાની માફક ધર્મ બરોબર પરખીને से नये. मात्र तपथा. ध न मानवो नये. [ १०२ ] प्रालि १५, २५ली ભાષણ, ચોરી, અને પરસ્ત્રીનું જેમાં પૂરતી રીતે વર્જન છે એ, અને પૂર્વીપર અવિરૂદ્ધ આ જિન ધર્મ છે, માટે તે અયુક્ત કેમ કહાય ? [ ૧૦૩ ] જેમ વેપારી ઉચો માલ ખરીદતાં પકા પાત્ર થતું નથી, તેમ મેં પણ ઉત્તમ ધર્મને સ્વીકાર્યો છે, તે મારી હેલના કરવા ગ્ય નથી. [ ૧૦૪ ] તે સાંભળીને હંઠીલે શેઠ બોલ્યો કે, અરે ભુંડા ! તને જે રૂચે તે કર, આજ પછી તને બોલાવવું ઉચિત નથી. [ ૧૦૫ ] વળી આ વાત સાંભળીને તેના સસરાએ પણ કહેરાવી કહ્યું કે, જે મારી દીકરી સાથે તારે કામ હોય, તો જલદી જિન ધર્મ છોડી દેજે. ( ૧૬ ) અમરદત્તે વિચાર્યું કે, આ જિન ધર્મ સિવાય બીજું બધું અનંતવાર પામેલું છે, એમ ચિંતવી, તેણે પોતાની સ્ત્રીને તેના બાપના ઘરે મોકલાવી पी. [ १०७ ] मे हिवसे तेनी माताये इयु , बस ! तुतने ३ये ते धर्म ४२, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy