________________
ભાવ શ્રાવક.
૩૮૫
चिंताणंतरसमकाल-संमिलंताणुकुलसयलत्थं । अमरत्तंपिहुं लब्भइ-न दंसणं. कहवि जीवेहिं ॥ ९४ ॥ तिहुयणसरपरिसरकुमय-गब्भविन्भयपुरंतजसपसरं । वासवपयंपि पावंति--पाणिणो न उण समत्तं ॥ ९५ ॥ धना लहति एयं--धन्ना पालेति निरइयारं मिणं । उवसग्गसंकडेविहु-धन्ना पारं नयंતિ રૂ . ૨૬ II ___ता निज्जियाप्पद्रुम-चितारयणं सुदंसणं लहिउँ । तुमए सयावि इहयं-निचलचित्तेण होयव्वं ॥ ९७ ॥ इच्छामि समणुसिटिंति-भणिय नमिउं च सुगुरुचलणदुगं । तत्तो समित्तजुत्तो-गेहं पत्तो अमरदत्तो ॥९८॥ सो पिउणा संलत्तो-किं वच्छ चिराइयं तए तत्थ । तो. चित्तेहिं वुत्तो वुत्तंतो तस्स सयलोवि ॥ ९९ ॥ अह कुवियो जम्नोसो-भणेइ दुप्पुन कि अरे तुमए । मुत्तु कुलागय समम-धम्मं धम्म इमं गहियं ॥१०॥
[ ૦૩ ] ચિંતવ્યાની સાથે જ્યાં. સઘળા અનુકૂળ અર્થ મળે છે એવું દેવપણું પામવું સુલભ છે, પણ જેને દર્શન મળવું સુલભ નથી. (૯૪ ] ત્રિભુવનરૂપી તળાવમાં પસરેલા કુમતમય વિભ્રમમાં ફેલાયેલા જસવાળું ઈદ્રિપદ પ્રાણિઓ પામી શકે પણ સમ્યકત્વ પામવું મુશ્કેલ છે. [ ૯૫ ] ભાગ્યવાન જનો એને પામે છે, ભાગ્યવાને જ એને નિરતિચારપણે પાળે છે, અને ઉપસર્ગ આવી પડતાં પણ એને ભાગ્યશાળજ પાર પહોંચાડે છે. [ ૮૬ ] •
માટે કલ્પવૃક્ષ અને ચિંતામણિને જીતનાર સમ્યકત્વ પામીને તારે હમેશાં એમાં નિશ્ચળ મન રાખવું. [ ૯૭ ] ત્યારે “તમારી શીખામણ કબુલ છે,” એમ કહીને ગુરૂને નમી પોતાના મિત્રો સાથું અમરદત્ત ઘરે આવ્યો. [ ૯૮ ] તેને બાપે પૂછ્યું કે, હે વત્સ! કેમ તને ત્યાં આટલી વાર લાગી ? ત્યારે એના મિત્રોએ તેને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યું. (૨૯) ત્યારે જયઘોષ ગુસ્સે થઈ બેલ્યો કે, ખરે કમનશીબ ! શા માટે તે કુળગત ઉત્તમ ધર્મ છોડી આ ધર્મ સ્વીકા? [ ૧૦૦ ] માટે એ શ્વેતાંબર ભિક્ષુઓને ધર્મ છોડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org