________________
३६२.
श्रीधर्म न ५४२.
ता मह पसिऊण मुणिंद-चंद खयरिंदविंदनयचरण । आरंभदंभसरंभबज्जियं देसु पन्वज्ज ॥ ३४ ॥ तो समयभणियविहिणा-गुरुण पव्वावि'ओ इमो सुइरं । पालिय वयं मुहम्मं-पत्तो गमिही सिवं कमसो ॥ ३५ ॥
कृपालोर्जीवानां ततिषु हृदयालोर्जिनमतेस्वयंभूदत्तस्य प्रकटमितिबुध्ध्वा सुचरितं । निरारंभे भावे कुरत मनसो वृत्तिमतुलांसदा तीब्रारंभान परिहरत हे श्रावकजनाः ॥ ३६ ॥
इति स्वयंभूदत्तकथा..
... इत्युक्तः सप्तदशसु भेदेष्वारंभ इति षष्टा भेदः-संप्रति गेह इति सप्तमं भेदं व्याचिख्यासु राह,
વિદ્યકરોએ નમેલા છે મુનીદ્રચંદ્ર ! મારા પર પ્રસાદ કરી મને આરંભ અને દંભથી રહિત એવી પ્રવજ્યા આપે. (૩૪) ત્યારે શાસ્ત્રાર્ધાવિધિથી ગુરૂએ તેને દિક્ષા આપી. બાદ તે ચિરંકાળ ત્રત પાળી સધર્મ દેવલોક ઉપને, અને અનુક્રમે મોક્ષે પહોંચશે. ( ૩૫ ]. આ રીતે જેમાં કૃપાળુ અને જિનમતમાં કુશળ સ્વયંભૂદત્તનું ચરિત્ર જાણીને હે શ્રાવક જન! તમે નિરારંભ ભાવમાં મજબુત મન રાખે, અને હમેશાં તીવ્રારંભને પરિહાર કરે.
मेरीत स्वयमहत्तनी था.'
એ રીતે સત્તર ભેદોમાં આરંભરૂપ છ वर्णवे छ:
કલ્યો. હવે ગેહરૂપ સાતમે ભેદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org