SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० શ્રી ધર્મ રત્ન પ્રકરણ याणं-निमेसमिपि नत्थि सुहं ॥ ३ ॥ छिंदणभिंदणबंधण-दुबहभरवहणममुह दुक्खेहिं । सययं संतत्ताणं-तिरियाणं नाम किं सुक्खं ॥४॥ खडिय आखंडलचाव-चंचलं जीवियं इह नराणं । दुल्लहजणसंजोगोमहल्लकल्लोल लोलतरो ॥ ५ ॥ ताव भरकंतसकुंत-पोयगलचंचलं च तरुणतं । इह संपयाउ संपा-संपायसमाउ सयकालं ॥६॥ इय इट्ठाणिट्ठविओग-जोगबहुरोगसोगपमुहेहिं । निच मभिद्दमियाणं-मणुयाणं न सुहगंधोवि ॥ ७ ॥ असरिसअमरिसईसा-विसायरोसाइमइलियमणेसु । अमरेसुवि अइफारो-दुहसंभारो वियंभेइ ॥ ८ ॥ ता चउगइसंसारे-जियाण नृणं न अस्थि इत्थ मुहं । सयल मुहहे उदुहजलहि सेउ जिण धम्म मुक्काण ॥ ९॥ इय चिंतिय सिरिदत्तो-गिण्हइ दिक्खं कमेण संजाओ । गीयत्यो पडिवज्जइ-एगल्लविहारवरपडिमं ॥ १० ॥ कस्सय गामस्स बहिं-पेयवणे अन्नया निसाई इमो । अणमिसनयणो वीरा-सणेण चि ( ૩ ) તિર્યો છેદન, ભેદન, બંધન, અને અતિ ભાર વહન પ્રમુખ દુઃખથી હમેશાં સંતપ્ત રહે છે, માટે તેમને શું સુખ હોય? ( ૪ ) મનુષ્યનું જીવિત ભાંગેલા ઈંદ્ર ધનુષ્યના માફક ચંચળ છે; કુટુંબને સંગ મેટાં મેજાની માફક લેળ છે; (૫) યુવાની તાપથી તપેલાં પક્ષીનાં બચ્ચાનાં ગળાં માફક ચંચળ છે, અને લક્ષ્મી સદા વિજળીનાં ઝબકારા જેવી છે. [૬] આ રીતે ઇષ્ટ વિયોગ, અનિષ્ટસંગ, રોગ અને શક પ્રમુખથી नित्य दुः॥ २९सां मनुष्याने सुमना सेश ५९ होत ना. [ ७ ] मारे अमर्ष, ध्या, વિષાદ અને રોષ વગેરેથી મેલા મનવાળા દેવતાઓમાં પણ, અતિ ભેટે દુઃખ સંભાર ઉછળે છે. (૮) માટે સકળ સુખના હેતુ અને દુઃખ દરિઆના સેતુ સમાન જિન ધર્મથી રહિત રહેલા છેને ચારે ગતિઓમાં કયાંએ સુખ નથી. (૮) એમ ચિંતવીને શ્રીદત્ત દીક્ષા લઈ, અનુક્રમે ગીતાર્થ થઈ એકલવિહારીની પ્રતિમા પાળવા લાગ્યો. [ ૧૦ ] તે એક વેળા કઈક ગામ બહેર રાતે મશાણમાં સ્થિર આંખે વીરાસનથી શુભ ધ્યાનમાં ઉભા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy